STD 10 SSC BOARD EXAM RESULTS

STD 10 SSC BOARD EXAM RESULTS


Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar. 



The press release of Gujarat Board of Secondary and Higher Secondary Education states that the results of the Secondary School Certificate Examination Std. Will be announced on 25-05-2023 at 08:00 AM. std 10 Result



Std 10 results Important News update 




                     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને 5,R, નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે.



                પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૩ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી,


IMPORTANT LINK


ધોરણ 10 નું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો



SSC EXAM RESULTS CLICK HERE



ગુજરાત શિક્ષણ વિભાગની અનોખી પહેલ


 વોટ્સએપ ચેટ પર ઘોરણ-૧૦ નું પરીણામ સવારે 8.00  વાગ્યે મેળવી શકાશે.


(1)  નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને ‘Hi’ સેન્ડ કરો.


(2) આપનો બોર્ડ- પરીક્ષાનો બેઠક ક્રમાંક લખી સેન્ડ કરો.

-પરીણામનો મેસેજ વોટ્સએપ પર આવી જશે.

લિંકઃ👇 https://wa.me/916357300971?text=Hi 



ધો.10નું વોટ્સએપ પર પરિણામ મેળવવા માટે અહીં ક્લિક કરો.




                    The press release of Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar states that the result of Secondary School Certificate Examination Class-10 (SSC) and Sanskrit Prathama Examination held in March-2023 is available on Gujarat Secondary and Higher Secondary Education Board website www.gseb.org will be announced on 25/05/2023 at 08:00 AM. Students can get their result by filling the seat number of the exam. Students can also get their result by sending their seat number on WhatsApp number 6357300971.



                  Detailed instructions regarding sending of students mark sheet and 5,R copy to school will be given later. After the examination, the notices of evaluation and office verification will be placed on the website of the board. Application for evaluation has to be done online. After the result, the name correction proposal has to be made in the prescribed format. The list of eligible candidates of Supplementary Examination-2023 will be sent to the schools along with the std 10 Result and the instructions to fill the supplementary examination application forms online will be given later. Which should be noted by school principals, parents, students and all concerned,



               Students will be able to see their result by filling in the seat number of the examination. Post-Result Sheet / Certificate / S.R. School-wise dispatch will be reported separately by the board. Instructions for the procedure of quality verification or file verification will be sent later. The principals, parents and students of the registered secondary schools should take note of thisstd 10 Result.



Important Link:-



ધોરણ 10 પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.

Related Posts

STD 10 SSC BOARD EXAM RESULTS
4/ 5
Oleh