Public holiday in September 2021 RBI List.

Public holiday in September 2021 RBI List - All banks

 



Nowadays almost all banking work is done through Internet Banking. 

 However, sometimes we have to go to the bank for important business. 

 In such a situation, before going to the bank, it is necessary to know the date on which the bank was closed, that is, the date on which the bank was closed. 




 As every month, banks will be closed on certain special occasions in September (public holiday in September 2021) according to the public holiday issued by the Reserve Bank of India (RBI). 

 Different rules for all states 

 According to the list of public holidays provided on the RBI website, banks will be closed for a total of 12 days in September. 

 



This also includes weekly public holidays. 

 Let me tell you that the list of holidays provided on the RBI website includes some that are only valid at the local state level. 

 

This holiday will not be held in all states as some festivals or celebrations are not held simultaneously across the country. 

 




આજકાલ બેંક સંબંધિત લગભગ તમામ કામ ઈન્ટરનેટ બેંકિંગ (Internet Banking) દ્વારા થાય છે. તેમ છતાં, કેટલીકવાર આપણે કેટલાક મહત્વપૂર્ણ કામ માટે બેંકમાં જવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, બેંકમાં જતા પહેલા, તે જાણવું જરૂરી છે કે, કઈ તારીખે બેંકમાં રજા છે એટલે કે બેન્કો બંધ રહેશે. દર મહિનાની જેમ, ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા આપવામાં આવેલી રજાઓ અનુસાર, સપ્ટેમ્બર (Bank Holidays in September 2021) મહિનામાં કેટલાક ખાસ પ્રસંગોએ બેંકો બંધ રહેશે.


તમામ રાજ્યો માટે અલગ અલગ નિયમો



આરબીઆઈની વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, સપ્ટેમ્બરમાં બેંકો કુલ 12 દિવસ માટે બંધ રહેશે. આમાં સાપ્તાહિક રજાઓ પણ શામેલ છે. તમને જણાવી દઈએ કે, RBIની વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદીમાં કેટલીક એવી રજાઓ છે જે ફક્ત સ્થાનિક રાજ્ય સ્તરે જ અસરકારક છે. આ રજા તમામ રાજ્યોમાં રહેશે નહીં કારણ કે, કેટલાક તહેવારો અથવા ઉત્સવો આખા દેશમાં એક સાથે ઉજવવામાં આવતા નથી. જેથી રાજ્ય પ્રમાણે આ રજાઓ અલગ અલગ રહેશે.



બેંક રજાઓની સૂચિ જુઓ-



>> 5 સપ્ટેમ્બર - રવિવાર

>> 8 મી સપ્ટેમ્બર - શ્રીમંત સંકરદેવ તારીખ (ગુવાહાટી)

>> 9 સપ્ટેમ્બર - તીજ હરિતાલિકા (ગંગટોક)

>> 10 સપ્ટેમ્બર - ગણેશ ચતુર્થી/સંવત્સરી (ચતુર્થી પક્ષ)/વિનાયક ચતુર્થી/વરસિદ્ધિ વિનાયક વ્રત (અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, ભુવનેશ્વર, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ, નાગપુર, પણજી)

>> 11 સપ્ટેમ્બર - મહિનાનો બીજો શનિવાર / ગણેશ ચતુર્થીનો બીજો દિવસ (પણજી)

>> 12 સપ્ટેમ્બર - રવિવાર

>> 17 સપ્ટેમ્બર - કર્મ પૂજા (રાંચી)

>> 19 સપ્ટેમ્બર - રવિવાર

>> 20 સપ્ટેમ્બર - ઇન્દ્રજત્રા (ગંગટોક)

>> 21 સપ્ટેમ્બર - શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ (કોચી, તિરુવનંતપુરમ)

>> 25 સપ્ટેમ્બર - મહિનાનો ચોથો શનિવાર

>> સપ્ટેમ્બર 26- રવિવાર

ઓગસ્ટમાં 28,29,30 બેંકમાં છે રજા



આ મહિનાના અંતિમ સપ્તાહમાં 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બેંક બંધ રહશે. જોકે, આ દરમિયાન ઓનલાઇન બેન્કિંગ સર્વિસ (Online Banking Service) અને એટીએમ સર્વિસિસ (ATM Service) ચાલુ રહેશે. 30 ઓગસ્ટ, 2021ના રોજ જન્માષ્ટમી (Krishna Janmashtami) છે. આ દિવસે અનેક શહેરોમાં બેંક બંધ રહેશે. આ દિવસે અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દહેરાદૂન, જયપુર, જમ્મુ, કાનપુર, લખનઉ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગર અને ગેંગટોકની બેંકોમાં કામકાજ નહીં થાય. આ ઉપરાંત 28 ઓગસ્ટે આ મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંકમાં રજા રહેશે. 29 ઓગસ્ટે રવિવાર છે, તેના કારણે સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે. આ ઉપરાંત, 31 ઓગસ્ટ, 2021ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે હૈદરાબાદમાં બેંકોનું કામકાજ નહીં થાય.




These public holidays therefore vary from state to state. 


 See the list of public holidays 



 >> Sunday Sep 5 

 >> Sep 8 Rich Sankardev (Guwahati) 

 >> Sep 9 Teej Haritalika (Gangtok) 

 >> Sep 10 Ganesh Chaturthi / Sanvatsari (Chaturthi Paksh) / Vinayak Chaturthi / Varsiddhi Vinayak Vrat (Ahmedabad, Belapur, Bangalore, Bhubaneswar, Chennai, Hyderabad, Mumbai, Nagpur, Panaji) 

 >> September 11 Second Saturday of the month / Monday by Ganesh Chaturthi (Panaji) 

 >> Sunday September 12 

 >> September 17 Karma Puja (Ranchi) 

 >> Sunday September 19 

 >> September 20 Indrajatra (Gangtok) 

 >> Date September 21 Shri Narayan Guru Samadhi (Kochi, Thiruvananthapuram) day 

 >> September 25 Saturday in April 

 >> Sunday September 26 

 28.29.30 in bank is a public holiday in August of the year 




 The bank will be closed from August 28 to August 31 in the last week of this month. 

 In the meantime, however, Internet banking and ATM services will continue. 

 August 30, 2021 is Janmashtami (Krishna Janmashtami). 

 Banks will be closed in many cities on this day. 

 



banks in Ahmedabad, Chandigarh, Chennai, Dehradun, Jaipur, Jammu, Kanpur, Lucknow, Patna, Raipur, Ranchi, Shillong, Shimla, Srinagar and Gangtok will be closed on that day. 



 In addition, August 28 will be a public holiday because it is the fourth Saturday of the month. 

 With August 29 being a Sunday, banks across the country will be closed. 

 In addition, due to Shri Krishna Janmashtami on August 31, 2021, banks will not operate in Hyderabad.

Related Posts

Public holiday in September 2021 RBI List.
4/ 5
Oleh