Educational Calendar of Schools

Educational Calendar of Schools: State schools will have 245 days of academic work out of 365 days of the year, 80 days of holidays in a year.





District Education Officer, all

 - District Primary Education Officer, all

 - Governor, all




 Subject: - Matter of fixing "Diwali vacation" in schools for the academic year 2021-22. Reference: - (1) Letter No. of Gujarat Board of Secondary and Higher Secondary Education



 (2) Letter No. of Gujarat Educational Research and Training Council, Gandhinagar

 GCERT / 3031 / 2-9 dt.



 Regarding the above subject and reference, to ensure that the vacation dates remain the same in all the primary and secondary schools of the state.  From 1/11/2021 to 21/11/2021 a total of 21 days are fixed.




 The National Achievement Survey (NAS) in the year 2021 is planned to be conducted simultaneously across the nation on 15th November 2021 in coordination with the Ministry of Education MoE, New Delhi CBSE and New Delhi NCERT as per Reference-2.  Selected schools in NAS are required to co-operate in the survey.  Separate instructions will be given separately as to which schools selected in the sample are to be continued.




 In this regard, the District Education Officer and the District Primary Education Officer will be in coordination and will have to announce the vacation dates as suggested.  So that the vacation date of the children of both primary / secondary schools can remain the same.  The District Education Officer will have to report this letter to the Government, Granted and Self Supporting Teaching Temples, Children Teaching Temples, Experimental Schools as well as all the schools under your jurisdiction.





દિવાળી વેકેશન પરિપત્ર 28-10-2021











જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ

- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ

- શાસનાધિકારીશ્રી, તમામ

વિષયઃ- શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે શાળાઓમાં “દિવાળી વેકેશન" નિયત કરવા બાબત. સંદર્ભઃ- (૧) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો પત્ર ક્રમાંકઃ-મઉમશબ /સંશોધન/૨૦૨૧/૪૩૪૧-૮૪, તા.૦૮/૦૯/૨૦૨૧

(૨) ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગરનો પત્ર ક્રમાંકઃ

જીસીઇઆરટી/૨૦૨૧/૨૫૯૯૬-૯૭ તા.૨૯/૦૯/૨૦૨૧

ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનુ કે, રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન તા. ૧/૧૧/૨૦૨૧ થી તા.૨૧/૧૧/૨૦૨૧ સુધી કુલ- ૨૧ દિવસનું નિયત કરવામાં આવે છે.

સંદર્ભ-૨ અન્વયે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન MoE, નવી દિલ્હી CBSE અને નવી દિલ્હી NCERT ના સંકલનમાં વર્ષ ૨૦૨૧ માં નેશનલ એચિવમેન્ટ સર્વે (NAS) તારીખ ૧૨ નવેમ્બર ૨૦૨૧ ના રોજ સમગ્ર રાષ્ટ્રમાં એક જ સાથે હાથ ધરવાનું આયોજન થયેલ છે. NAS માં પસંદ થયેલ શાળાઓને સર્વેની કામગીરીમાં સહકાર આપવાનો થાય છે. જેથી સેમ્પલમાં પસંદ થયેલી શાળાઓ ચાલુ રાખવાની હોઇ તે બાબતની અલાયદી સુચનાઓ અલગથી આપવામાં આવશે.

ઉક્ત બાબતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સંકલનમાં રહીને સુચવ્યા મુજબ વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. જેથી પ્રાથમિક/માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહી શકે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ આ પત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓ તેમજ આપના તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે.



ગુજરાત સરકારે 18મીથી શરૂ થતી ધોરણ 9થી 12ની પરીક્ષા અંગે લીધો શું મોટો નિર્ણય ? વિદ્યાર્થીઓને થશે શું ફાયદો





રાજ્યના શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન આ પરીક્ષા યોજાશે.







ગાંધીનગર: રાજ્યમાં આગામી 18મી ઓક્ટોબરથી શરૂ થનાર ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા અંગે ગુજરાત સરકારો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ફાયદો થશે.







પ્રથમ પરીક્ષાના પ્રશ્ન પેપર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કાઢવાનું હતું પરંતુ હવે રાજ્ય સરકારે જે તે શાળાઓ પણ પોતાની રીતે પેપર કાઢી શતે તેવો વિકલ્પ શાળાને આપ્યો છે. જે શાળાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પેપર ઉપયોગમાં લેવા માગતા હોય તો તે વિકલ્પ પણ ખુલ્લો છે અને જો શાળા જાતે જ પ્રશ્ન પેપર તૈયાર કરીને પરીક્ષા લેવા માગતી હોય તો તે વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકશે







રાજ્યના શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન આ પરીક્ષા યોજાશે.







શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ શૈક્ષણિક કેલેન્ડરમાં ધોરણ 10 અને ધોરણ 12નાં વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા 14 માર્ચ 2022થી 30 માર્ચ 2022 દરમિયાન લેવાશે. જ્યારે ધોરણ 9 અને 11નાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા 11-21 એપ્રિલ 2022 દરમિયાન લેવાશે. આ ઉપરાંત ધોરણ 9થી 12નાં વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી 18-27 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. અને બીજી કસોટી 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે.







કુલ 80 દિવસની રજાઓ રહેશે







શિક્ષણ વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં રજા બાબતે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં દિવાળી વેકેશન 21 દિવસ અને ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે, આ ઉપરાંત 8 દિવસ સ્થાનિક રજાઓ અને 16 દિવસની જાહેર રજાઓ સાથે કુલ 80 દિવસની રજાઓ રહેશે







શિક્ષણ વિભાગનું કેલેન્ડર ઊડતી નજરે



Important Link





શૈક્ષણિક કેલેન્ડર વર્ષ 2021-22 લેટેસ્ટ પરિપત્ર 26-10-2021 ડાઉનલોડ કરો અહીંથી....





ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 30 માર્ચ સુધી યોજાશે




શાળાની વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન યોજાશે




ધોરણ 9 થી 12 ના અભ્યાસ ક્રમમાં કોઇ ઘટાડો કરાશે નહી




ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા જૂન થી સપ્ટેમ્બર માસના અભ્યાસક્રમમાં રહેશે...




પ્રથમ સત્રમાં 118 કર્યો દિવસ, બીજા સત્રમાં 130 દિવસનું કાર્ય




દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે




ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે




નવું શૈક્ષણિક સત્ર 6 જૂન 2022થી શરૂ થશે




8 દિવસ સ્થાનિક સજાઓ અને 16 દિવસની જાહેર રજાઓ




કુલ 80 દિવસની રજાઓ રહેશે




               In addition to local holidays, public holidays include summer and Diwali vacations.



 

         There will be 117 days of academic work in the first semester and 136 days in the second semester.



Important Link











જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (તમામ),


ગુજરાત રાજ્ય.


વિષય: શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે શૈક્ષણિક કેલેન્ડરની વિગતો મોકલવા બાબત. 


સંદર્ભ: અત્રેની તા.૨૬/૦૮/૨૦૨૧ની સિંગલ ફાઈલ પર મળેલ સરકારશ્રીની મંજૂરી અન્વયે.



          

                ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં કોવિડ-19 ની પરિસ્થિતિને કારણે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ નિર્ણય અન્વયે તા.૦૭/૦૬/૨૦૨૧ થી હોમ લર્નિંગ અંતર્ગત ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવેલ હતું. ત્યારબાદ પરિસ્થિતિમાં સુધારો થતાં સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ નિર્ણય અન્વયે તા.૧૫/૦૭/૨૦૨૧ થી ધોરણ-૧૨માં તેમજ તા.૨૬/૦૭/૨૦૨૧ થી ધોરણ-૯ થી ૧૧માં શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવેલ છે.



        

                   સામાન્ય સંજોગોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રતિવર્ષ શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને તેની વિગતો જિલ્લાશિક્ષણાધિકારીશ્રીઓ મારફતે મોકલવામાં આવે છે. કોવિડ 19 ની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર નિયત થઇ શકેલ ન હતું. શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર બાબતે શાળાઓ દ્વારા વારંવાર પૃચ્છા કરવામાં આવે છે. સંદર્ભ દર્શિત ફાઈલ પર મળેલ સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે શૈક્ષણિક સત્રના દિવસો, પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ બોર્ડની પરીક્ષાની તારીખોની વિગતો આ સાથે મોકલી આપવામાં આવે છે. આ તારીખોમાં કોવિડ-19 ની પરિસ્થિતિને કારણે સરકારશ્રીની સૂચના અન્વયે કોઈ ફેરફાર કરવાનો થાય તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે.






Important Link :-



Click here download calendar pdf 




શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર: રાજ્યની સ્કૂલોમાં વર્ષના 365 દિવસમાંથી 245 દિવસ શૈક્ષણિક કાર્ય થશે, વર્ષમાં 80 દિવસ રજાઓ રહેશે સ્થાનિક રજા ઉપરાંત જાહેર રજા, ઉનાળું અને દિવાળી વેકેશનનો સમાવેશ થાય છે.



પ્રથમ સત્રમાં 117 અને બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કામકાજ થશે.




કોરોનાની બીજી લહેર શાંત થતાં જ રાજ્યમાં 7મી જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. ત્યારે હવે રાજયની શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની સ્કૂલોમાં પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ રહેશે. જ્યારે બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કામકાજ થશે. સ્થાનિક રજાઓને બાદ કરતાં વર્ષ દરમિયાન 245 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. પ્રથમ સત્ર 30 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યાર બાદ 21 દિવસનું દિવાળી વેકેશન  (1 નવેમ્બર થી 21 નવેમ્બર સુધી) જાહેર કરવામા આવશે. જ્યારે બીજા સત્રનો પ્રારંભ 22 નવેમ્બરથી થઈ શકે છે. વર્ષ દરમિયાન કુલ 80 રજાઓ નક્કી કરાઈ છે. જેમાં સ્થાનિક રજા ઉપરાંત જાહેર રજા, ઉનાળું અને દિવાળી વેકેશનનો સમાવેશ થાય છે.



રાજ્યમાં ગત 7મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જેમાં હાલમાં સ્કૂલોમાં પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસો રહેશે

જેમાં જૂનમાં 20, 

જુલાઈના 26, 

ઓગસ્ટના 23, 

સપ્ટેમ્બરના 25 અને 

ઓક્ટોબરના 23 દિવસોનો સમાવેશ થાય છે.


બીજા સત્રની શરૂઆત 22 નવેમ્બરથી થઈ શકે છે. જેમાં અભ્યાસના 136 દિવસ રહેશે. 

નવેમ્બરના 8, 

ડિસેમ્બરના 26, 

જાન્યુઆરીના 24, 

ફેબ્રુઆરીના 24, 

માર્ચના 25, 

એપ્રિલના 23 અને

 મે ના 6 દિવસ 

મળીને કુલ 136 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. 


આમ પ્રથમ અને બીજા સત્રના મળીને કુલ 253 દિવસનુ સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય થશે. જેમાં આઠ દિવસની સ્થાનિક રજાઓને બાદ કરતાં અભ્યાસના 245 દિવસો બાકી રહેશે.



સમગ્ર વર્ષ દરમિયાન કુલ રજાઓ 80 દિવસની રહેશે



7મી મેના રોજ બીજુ સત્ર પૂર્ણ થયા બાદ 9મી મેથી ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવશે. 35 દિવસનું ઉનાળું વેકેશન 13 જૂન સુધી ચાલશે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને આ કેલેન્ડરમાં ફેરફારો થઈ શકે છે. હાલમાં માત્ર સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. સ્કૂલોમાં સ્થાનિક રજાઓ ઉપરાંત 21 દિવસનું દિવાળી વેકેશન અને 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. જ્યારે 16 જાહેર રજાઓ વર્ષ દરમિયાન આવશે. સમગ્ર વર્ષ દરમિયાન કુલ રજાઓ 80 દિવસની રહેશે. નિયમ મુજબ વર્ષ દરમિયાન 80થી વધુ રજાઓ થવી જોઈએ નહીં. જેથી આ મુજબનું માળખું નક્કી કરવામાં આવ્ચું છે.



 As soon as the second wave of Corona calmed down, a new academic session started in schools in the state from June 7.  Now the academic calendar of the state schools has been announced.  State schools will have 117 days of study in the first semester.  The second semester will have 136 days of academic work.  There will be 245 days of academic work during the year, excluding local holidays.  The first session will run until October 30.  A 21-day Diwali vacation will then be announced.  While the second session may start from November 22.  A total of 80 holidays have been fixed during the year.  These include public holidays, public holidays, summer and Diwali vacations in addition to local holidays.



 The new academic session started on June 7



 The new academic session has started from June 7 in the state.  In which the first semester educational work is going on in the schools at present.  The first semester will consist of 117 days of study.  These include 20 days in June, 26 days in July, 23 days in August, 25 days in September and 23 days in October. The second session can start from 22 November.  Which will have 136 days of study.  There will be a total of 136 days of academic work on November 8, December 26, January 24, February 24, March 25, April 23 and May 6.  Thus, the first and second semesters together will have a total of 253 days of academic work in schools.  There will be 245 days of study left, excluding eight days of local holidays.



 The total holidays will be 80 days throughout the year

 


The summer vacation will be announced from May 9 after the completion of the second term on May 7.  The 35-day summer vacation will run until June 13.  Changes may occur in this calendar depending on the status of the corona in the state.  Currently only the probable date has been announced.  In addition to local holidays, the schools will have a 21-day Diwali vacation and a 35-day summer vacation.  While 16 public holidays will come during the year.  The total holidays will be 80 days throughout the year.  As a rule, there should not be more than 80 holidays during the year.  So this wise structure has to be decided.

Related Posts

Educational Calendar of Schools
4/ 5
Oleh