The state government will pay 4% interest relief to all farmers in the state

The state government will pay 4% interest relief to all farmers in the state




The Chief Minister made this sensitive decision to the sons of the earth at this time of the Koro crisis




As a result of this decision taken by the Chief Minister in the interest of agriculture, the State Government has increased the interest relief on farmers by a total of Rs. 21.50 crore




In the difficult times of Corona, Chief Minister Shri Vijaybhai Rupani has taken an important farmer-friendly decision by giving relief to the farmers of the state in repaying the loan amount.




Deadline for repayment of short term crop loans taken by farmers from any of the state's nationalized, regional rural banks or co-operative, private banks. This sensitive decision has been taken by Shri Vijaybhai Rupani, extending till June 30, giving great economic relief to the sons of the earth.




Chief Minister Shri Vijaybhai Rupani has also decided that the state government will pay 4% interest relief to all such farmers in the state. The farmer




As a result of the benevolent decision, an additional Rs. 21.50 crore will be borne by the state government.




The list by the state's Department of Agriculture Welfare and Co-operation further states that according to NABARD's credit policy, short-term crop loans are provided to farmers in the state through lending institutions at a rate of 5 per cent. Is provided. While 3% interest relief is provided by Gujarat Government. As a result, crop loans are available to such farmers in Gujarat at zero percent interest rate.




In the second wave of Covid-19, the number of epidemic cases has increased since 2021, as a result of which gen A situation has arisen where the loan cannot be repaid by 31-08-2021. In these circumstances, Dat. Dated from 01-09-2030. Deadline for repayment of crop loan amount for all farmers of the state who have taken crop loan till 30-02-2030. The state government under the guidance of Chief Minister Shri Vijaybhai Rupani has decided to extend it till 30-02-2021.




As a result, any farmer in the state can withdraw from any of the nationalized, regional rural bank, co-operative bank or private bank. Dated from 01-04-2020. Deadline for repayment of crop loan amount which will have been taken by 30-09-2020. Extended to 30-09-2021.




Ta. Dated from 01-09-2021. Amount to be credited or amount to be credited on 30-09-2021. It has been decided by the state government to pay 5% interest relief to all the farmers who repay the crop loan by 20-02-2021 or by the earliest date of repayment by the farmers.







રાજ્યના તમામ ખેડૂતો માટેના રાજ્ય સરકારના ૪ ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે





મુખ્ય મંત્રીશ્રીએ કોરોના સંકટના આ સમયે રાજ્યના ધરતી પુત્રોને આ સંવેદનશીલ નિર્ણય




મુખ્ય મંત્રીશ્રીના આ કૃષિ હિતલક્ષી નિર્ણયના પરિણામે રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો કુલ રૂા. 241.50 કરોડનો ખર્ચ ભોગવશે




કોરોનાના કપરાકાળમાં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચુકવવામાં રાહત આપતો મહત્વપૂર્ણ ખેડૂત હિતલક્ષી નિર્ણય લીધો છે.




રાજયની નેશનલાઇઝડ, રિજીયોનલ રૂરલ બેંકો કે સહકારી, ખાનગી બેંકોપૈકીકોઇપણ બેન્કમાંથી ખેડૂતો દવારા લીધેલ ટૂંકી મુદતના પાક ધિરાણ ભરપાઇ કરવાની મુદત તા. 30 જૂન સુધી લંબાવીને રાજ્યના ધરતીપુત્રોને મોટી આર્થિક રાહત આપતો આ સંવેદનશીલ નિર્ણય શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે.




મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એવો નિર્ણય પણ કર્યો છે કે રાજયના આવા તમામ ખેડૂતો માટે રાજ્ય સરકારના ૪ ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે. આ કિસાન




હિતકારી નિર્ણયના પરિણામે ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો અંદાજિત રૂ. ૨૪૧.૫૦ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.




રાજ્યના કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ અંગેની યાદીમાં વધુમાં જણાવાયું છે કે નાબાર્ડની ક્રેડીટ પોલીસી મુજબ રાજ્યમાં ખેડૂતોને ટૂંકી મુદતનું પાક ધિરાણ, ધિરાણ સંસ્થાઓ મારફત ૭ ટકાના દરે પુરૂં પાડવામાં આવે છે જે પૈકી સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને 3 ટકા વ્યાજ રાહત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. જયારે 4 ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. પરિણામે ગુજરાત રાજ્યના આવા ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ ઉપલબ્ધ થાય છે.




Covid-19ના સેકન્ડ વેવમાં માર ૨૦૨૧થી મહામારીના કેસોમાં વધારો થયેલ જેન પરિણામે ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા તા. ૩૧-૦૩-૨૦૨૧ સુધીમાં ધિરાણ પરત ભરપાઇ ના કરી શકે તેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે. આ સંજોગોમાં તા. ૦૧-૦૪-૨૦૨૦ થી તા. ૩૦-૦૯-૨૦૨૦ સુધીનું પાક ધિરાણ લીધેલું હોય તેવા રાજયના તમામ ખેડૂતો માટે પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા. ૩૦-૦૬-૨૦૨૧ સુધી વધારવા અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.




આના પરિણામે રાજયના કોઇપણ ખેડૂત દ્વારા નેશનલાઇઝડ, રિજીયોનલ રૂરલ બેંક, સહકારી બેન્ક કે ખાનગી બેન્ક પૈકી કોઇપણ બેન્કમાંથી તા. ૦૧-૦૪-૨૦૨૦ થી તા. ૩૦-૦૯ ૨૦૨૦ સુધીમાં પાક ધિરાણ લીધેલું હશે તેવા પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા. ૩૦-૦૬-૨૦૨૧ સુધી વધારવામાં આવી છે.




તા. ૦૧-૦૪-૨૦૨૧ થી તા. ૩૦-૦૬-૨૦૨૧ સુધીમાં લહેણી થયેલ પર ધિરાણની રકમ અથવા લહેણી થનાર રકમ તા. ૩૦-૦૬-૨૦૨૧ સુધીમાં અથવા ખેડૂતો દ્વારા ખરેખર પાક ધિરાણ પરત ભરપાઇ કરે તે બેમાંથી જે વહેલું હોય તે તારીખ સુધીમાં પાક ધિરાણ પરત ભરપાઇ કરે તેવા તમામ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા મળતી ૪ ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર દ્વારા ચુકવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.


Related Posts

The state government will pay 4% interest relief to all farmers in the state
4/ 5
Oleh