The result of standard 10 and 12 will not be available online this time

The result of standard 10 and 12 will not be available online this time






Special for students: The result of standard 10 and 12 will not be available online this time, will have to stay at school depending -





વિદ્યાર્થીઓ માટે ખાસ: ધોરણ 10 અને 12નું પરિણામ આ વખતે ઓનલાઈન જોઈ શકાશે નહીં, શાળા પર રહેવું પડશે નિર્ભર -



                   ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ આ વર્ષે થઈ જ નથી જેથી વિદ્યાર્થી પાસે પોતાનો સીટ નંબર જ નથી.સીટ નંબર જ ન હોવાથી વિદ્યાર્થી આ વર્ષે પોતાનું પરિણામ ઓનલાઈન નહી જોઈ શકે, પરંતુ વિદ્યાર્થીને સ્કૂલ મારફતે જ પરિણામ મળશે.


                  ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા બાદ બોર્ડ દ્વારા વર્ષે ઓનલાઈન પરિણામ જાહેર કરવામા આવે છે અને જેેમાં વિદ્યાર્થી પોતાના પરીક્ષાના સીટ નંબરથી ઓનલાઈન પરિણામ જોઈ શકે છે પરંતુ આ વર્ષે પરીક્ષા જ થઈ ન હોવાથી વિદ્યાર્થી પાસે સીટ નંબર જ નથી.જેથી બોર્ડ દ્વારા પણ દરેક વિદ્યાર્થીનું પરિણામ ઓનલાઈન જાહેર નહી કરવામા આવે અને વિદ્યાર્થી પોતાનું પરિણામ ઓનલાઈન નહી જોઈ શકે.



                 જે તે સ્કૂલને પોતાના વિદ્યાર્થીઓના પરિણામ ઓનલાઈન આપી દેવાશે અને જે તે સ્કૂલ પોતાના લોગઈન આઈડીથી પોતાના ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓના પરિણામ એક સાથે મેળવી વિદ્યાર્થીઓને આપશે. બોર્ડ દ્વારા ઓનલાઈન પરિણામની જાહેરાત થયા બાદ જે તે સ્કૂલ પરિણામ મેળવશે અને વિદ્યાર્થીએ પોતાની સ્કૂલમાં જઈને પરિણામ જોવાનું રહેશે.જો કે આ વર્ષે બોર્ડનું પરિણામ માત્ર નામ પુરતુ જ છે.કારણકે સ્કૂલોએ જ તૈયાર કરેલુ પરિણામ બોર્ડ ઓનલાઈન મુકશે અને ઘણી સ્કૂલોએ પોતાના વિદ્યાર્થીઓને પહેલીથી આપી જ દીધુ છે.



Also Read :-


Std 10 all Home Learning Video Click here



Std 12 All Home Learning Video click here 



                      ધો.૧૨ પછીના ઈજનેરી-ફાર્મસી સહિતના ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્સીસમાં પ્રવેશ માટે મેરિટની મુંઝવણ અને નિયમો મુદ્દે સરકાર દ્વારા રાજ્ય સ્તરની હાઈલેવલ કમિટી રચવામા આવી છે. જીટીયુના કુલપતિના અધ્યક્ષસ્થાને ૧૧ સભ્યોની કમિટી રચવામા આવી છે. જેના દ્વારા જરૃરિયા લાયકાતો, નિયમોમાં ફેરફાર સહિતના સૂચનો સાથેનો રિપોર્ટ સરકારને સોંપવામા આવશે.



                             સરકારે પ્રવેશમાં મેરિટ અને નિયમો તેમજ પ્રવેશ પ્રક્રિયા સહિતની બાબતો મુદ્દે ચર્ચા-વિચારણા માટે શિક્ષણ વિભાગના વિવિધ ખાતાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ત્યારબાદ આજે ૧૧ સભ્યોની કમિટી રચવામા આવી છે.શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ જીટીયુના કુલપતિ નવિન શેઠની અધ્યક્ષતામાં કમિટી રચાઈ છે. આ કમિટીમાં નવિન શેઠ અધ્યક્ષ રહેશે તેમજ ગુજરાત યુનિ.ના કુલપતિ, જીએલએસ યુનિ.ના કુલપતિ, ટેકનિકલ શિક્ષણના એક્સપર્ટ અને ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ એમ.એન પટેલ, ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેન ,ઉચ્ચ શિક્ષણ કમિશનર, ટેકનિકલ શિક્ષણ કમિશનર, સેલ્ફ ફાઈનાન્સ ટેકનિકલ કોલેજ એસોસિએશનના ચેરમેન જનક ખાંડવાલા, ટેકનિકલ ફી રેગ્યુલેશન કમિટી મેમ્બર કમલેશ જોશીપુરા તથા ટેકનિકલ શિક્ષણ કચેરીના જોઈન્ટ ડાયરેકટર સભ્યો છે. જ્યારે ટેકનિકલ કોર્સીસ પ્રવેશ સમિતિ-એસીપીસીના મેમ્બર સેક્રેટરી આ કમિટીમાં સભ્ય સચિવ છે. HSC SSC 2021




                    આ કમિટી દ્વારા જરૂરી લાયકાતો અને નિયમોમાં ફેરફાર સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરી સૂચનો સાથેનો વિગતવાર રિપોર્ટ સરકારને સોંપશે.ત્યારબાદ રાજ્ય સરકાર આ રિપોર્ટના આધારે વર્ષ ૨૦૨૧-૨૨ના વર્ષ માટે ટેકનિકલ શિક્ષણ પ્રવેશ માટેના નિયમોમાં ફેરફાર કરશે અને જેના આધારે આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા થશે. ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ રદ થતા ટેકનિકલ કોર્સીસમાં પ્રવેશ માટે એઆઈસીટી દ્વારા પણ લાયકાતોમાં જરૃરી ફેરફારો કરવામા આવ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા પણ હવે પરીક્ષા વગરના માસ પ્રમોશન-ફોર્મ્યુલા આધારિત પરિણામને લઈને નિયમોમાં ફેરફાર કરવાની વિચારણા કરાઈ છે. બોર્ડની માર્કશીટોમાં માર્કસ-ગ્રેડિંગને લઈને પણ ચર્ચા કરવામા આવી છે.ધો.૧૦ના ૫૦ ગુણભારથી તૈયાર થનારા ધો.૧૨ના પરિણામમાં એ ગુ્રપના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે મેરિટમાં નુકશાન ન થાય તેને લઈને સરકારે ખાસ હાઈલેવલ કમિટી રચી છે.



Also Read :-



Std 10 all Home Learning Video Click here



Std 12 All Home Learning Video click here 



                     The board exams 2021 of Std. 10 and 12 have not been held this year so the student does not have his own seat number. As he does not have the seat number, the student cannot see his result online this year, but the student will get the result only through the school.




                     After the board examination of Std. 10-12, the result is announced online by the board and in which the student can see the result online from the seat number of his examination but since the examination was not held this year, the student does not have the seat number. The result will not be announced online and the student will not be able to view his result online.





                  The results of its students will be given to the school online and the school will get the results of its Std. 10-12 students from its login ID and give it to the students. After the result is announced online by the board, the school will get the result and the student will have to go to his school and see the result. However, this year the result of the board is only for the name. Has given. Std 10




                    A state level high level committee has been constituted by the government on the issue of confusion and rules of merit for admission in technical and professional courses including engineering-pharmacy after Std. An 11-member committee has been formed under the chairmanship of the GTU Chancellor. The report will be handed over to the government along with the required qualifications, suggestions including changes in the rules. Std 12




                         The government had discussed with the officials of various departments of the education department to discuss the issues including merit and rules in admission as well as the admission process and since then an 11-member committee has been constituted today. The committee will be chaired by Navin Seth as well as Chancellor of Gujarat Uni, Chancellor of GLS Uni, Technical Education Expert and former Chancellor of Gujarat Uni MN Patel, Chairman of Gujarat Education Board, Commissioner of Higher Education, Commissioner of Technical Education, Self Finance Technical. Janak Khandwala, Chairman, College Association, Kamlesh Joshipura, Member, Technical Fee Regulation Committee and Joint Director, Office of Technical Education. While the Member Secretary of the Technical Courses Admission Committee-ACPC is the Member Secretary in this Committee.





                      The committee will consider the issue including changes in qualifications and rules and submit a detailed report with suggestions to the government. Based on this report, the state government will make changes in the rules for admission to technical education for the year 2021-23 and on the basis of which the admission process will take place this year. Necessary changes have also been made in the qualifications by AICT for admission in technical courses after the cancellation of Std. 10 and 12 board examinations and now the state government is also considering to change the rules based on the mass promotion-formula based result without examination. The marks-grading has also been discussed in the marksheets of the board. The government has formed a special high-level committee to ensure that the students of that group do not suffer any loss in merit this year as a result of Std.

Related Posts

The result of standard 10 and 12 will not be available online this time
4/ 5
Oleh