Gujarati Kids App free study from mobile

Gujarati Kids App free study from mobile.


ઓનલાઈન સમરકેમ્પ 'કલામૃતમ-૨૦૨૧’ 


              Gujarati Kids App free study from  can be hard to keep kids occupied sometimes, especially when school is out. That's why you typically reach for tablets, phones, or other electronic devices for your kids to play with when they're bored. But it can be difficult to figure out which apps are worth downloading (and even buying) — let alone deciding which ones are safe and kid-friendly.



            That's why the Good Housekeeping Institute tested a bunch of apps on the market and consulted our consumer panel (made up of real parents and their children!) in order to find the best ones to download. Whether your kid is in pre-school or high school, there are fun, educational, and even some free apps on this list for them, no matter what they're interested in. Grab your charger (or portable battery) and download the best apps for kids in 2020



સમરકેમ્પ 2021 ,ગાંધીનગર GCERT






















વિષય : ઓનલાઈન સમરકેમ્પ 'કલામૃતમ-૨૦૨૧’ બાબત. સંદર્ભ : કુલસચિવશ્રી, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના પત્રાંક: ૨૦૨૧/,

તા.18-05-2021

ઉપરોક્ત વિષય અને સંદર્ભદર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના વિદ્યાનિકેતન વિભાગ દ્વારા કોરોના સમયમાં બાળકોને અનોખી ઊર્જા અને આનંદ પ્રદાન કરતો પાંચ દિવસનો ઓનલાઈન સમર કેમ્પ 'કલામૃતમ-૨૦૨૧' નું આયોજન તા.૨૧/૦૫/૨૦૨૧ થી તા.૨૫/૦૫/૨૦૨૧ સુધી દરરોજ સાંજે ૫.૦૦ થી ૬.૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. જે અંગેની સૂચનાઓ નીચે મુજબ છે.

- આ સમર કેમ્પ નિઃશુલ્ક છે.


- ભાગ લેનાર પ્રત્યેક બાળકને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર સોફ્ટ કોપીમાં મળશે. સમર કેમ્પમાં ભાગ લેવા માટે ગૂગલ ફોર્મ લિંક https://forms.gle/BuKE6m4rTZutpag પર



રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. લિંક ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકેલ છે.

- ભાગ લેનાર વિદ્યાર્થીએ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની યુટ્યુબ ચેનલ Childrens' University Gandhinagar પર

ઓનલાઈન જોડાવાનું રહેશે.

આ સમર કેમ્પ અંગેની વધુ વિગતો સંદર્ભદર્શિત પત્રમાં જણાવેલ છે. તો આપના જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ ઓનલાઈન સમર કેમ્પમાં જોડાય તે મુજબની સૂચના આપના તાબા હેઠળની તમામ મા.

અને ઉ.મા. શાળાઓને આપવા જણાવવામાં આવે છે. ના નર કાર ન રચી વિશે

બિડાણઃ સંદર્ભદર્શિત પત્ર

નકલ રવાના

(મહેશ મહેતા) નાયબ શિક્ષણ નિયામક

મહેકમ

ગુ.રા., ગાંધીનગર


*જૂન 2021 થી આટલા પાઠ્ય પુસ્તકો બદલાશે*📚


*ગુજરાતી મીડીયમ*


Dhoran 4 Gujrati
Dhoran 8 samajik
Dhoran 9 computer
Dhoran 10 samajik
Dhoran 12 computer


*ઇંગ્લિશ મીડીયમ*


Std 5 evs,
Std 5 gujrati(second lang)
Std 7 socail science
Std 9 computer
Std 10 socail science
Std 12 computer



          Gujarati Kids App is a way of learning Gujarati for kids or first time learners.

This app shows various section like Gujarati Mulakshar, English Alphabets, Gujarati Months, English months, Week days in Gujarati, Gujarati Barakhadi, Gujarati numbers, Shapes and Color in Gujarati, Birds, Animals, Directions, Games for kids.


The picture/words having sounds to know how to pronouns.
It also helps learners to practice writing on it by tracing the letter.
There is fun games for kids to identify the pictures/words also memory games for kids
-Gujarati learning apps.
-Gujarati kids educational apps
-Gujarati alphabet.


IMPORTANT LINK:::


Related Posts

Gujarati Kids App free study from mobile
4/ 5
Oleh