Ayurveda for personal care during Corona (Covid 19) transition

કોરોના (Covid 19)ના સંક્રમણ દરમ્યાન વ્યકિતગત સંભાળ માટે આયુર્વેદ થકી રોગ પ્રતિકાર શકિત વધારવા માટેના

આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્દારા ખાસ કરીને શ્વસનતંત્ર સંબધિત આરોગ્યની જાળવી માટે રક્ષણાત્મક પગલાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા નીચે મુજબ વ્યકિતગત સંભાળ માટેની માર્ગદર્શિકા સૂચવેલ છે.
 
સામાન્ય પગાલાઓ-

દિવસભર ગરમ પાણી પીવું.

આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ (ઓછામાં ઓછા 30 મિનિટ માટે) (#YOGAatHome #StayHome #StaySafe)
હળદર,જીરું, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક પગલાં-

સવારે એક ચમચી ( ૧૦ ગ્રામ) ચ્યવનપ્રાશ, (ડાયાબિટીઝના દર્દીઓએ free sugar ચ્યાવનપ્રાશ લેવો જોઈએ)
 
હર્બલ ટી/ઉકાળો -તુલસી-તજ-કાળા મરી- સૂંઠ અને કાળીદ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા / ઉકાળો પીવો
 
- દિવસમાં એક કે બે વાર, ગોળ અને અથવા તાજા લીંબુનો રસ- જરૂર હોય તો ઉમેરી શકાય
ગોલ્ડન મિલ્ક- અડધી ચમચી હળદર ૧૫૦ મિલી ગરમ દૂધમાં -દિવસમાં એક કે બે વાર.

સરળ આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ-

Nasya – બંને નસકોરામાં તલનું તેલ / નારિયેલનું તેલ અથવા ઘી લગાવો- સવાર અને સાંજ
કોગળા કરવા- ૧ ચમચી તલ અથવા નારિયેલનું તેલ મોંઢામાં લઈ ૨ થી ૩ મિનિટ રાખવું અને પછી કાઢી નાંખી (પીવુ નહી) પછી ત્યારબાદ ગરમપાણીના કોગળા કરવા- દિવસમાં એક કે બે વાર કરી શકાય.

સુકી ઉધરસ / ગળામાં બળતરા થતી હોય ત્યારે-

તાજા ફુદીના ના પાંદડા અથવા અજમાના ગરમ પાણીની વરાળનો નાસ લેવો
લવિંગ પાવડર સાકર અથવા મધ સાથે મિક્ષ કરી લઇ શકાય છે
ઉધરસ અથવા ગળામાં બળતરાના કિસ્સામાં દિવસમાં એક વખત.

આ પગલાં સામાન્ય રીતે સામાન્ય સુકી ઉધરસ અને ગળાની બળતરાની સારવારમાં કરી શકાય પરંતુ આ લક્ષણો ચાલુ રહે તો ડોકટરોની સલાહ લેવી શ્રેષ્ઠ છે

ઉપરના પગલાં વ્યક્તિ પોતાની સુવિધા અનુસાર અનુસરી શકે છે.

કોરોના (Covid 19)ના સંક્રમણ દરમ્યાન વ્યકિતગત સંભાળ માટે આયુર્વેદ થકી રોગ પ્રતિકાર શકિત વધારવા માટેના પગલા

આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્દારા ખાસ કરીને શ્વસનતંત્ર સંબધિત આરોગ્યની જાળવી માટે રક્ષણાત્મક પગલાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા નીચે મુજબ વ્યકિતગત સંભાળ માટેની માર્ગદર્શિકા સૂચવેલ છે.

સામાન્ય પગાલઓ-

દિવસભર ગરમ પાણી પીવું.

આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ (ઓછામાં ઓછા 30 મિનિટ માટે) (#YOGAatHome #StayHome #StaySafe)

હળદર,જીરું, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક પગલાં-

સવારે એક ચમચી ( ૧૦ ગ્રામ) ચ્યવનપ્રાશ, (ડાયાબિટીઝના દર્દીઓએ free sugar ચ્યાવનપ્રાશ લેવો જોઈએ)
 
હર્બલ ટી/ઉકાળો -તુલસી-તજ-કાળા મરી- સૂંઠ અને કાળીદ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા / ઉકાળો પીવો
- દિવસમાં એક કે બે વાર, ગોળ અને અથવા તાજા લીંબુનો રસ- જરૂર હોય તો ઉમેરી શકાય
ગોલ્ડન મિલ્ક- અડધી ચમચી હળદર ૧૫૦ મિલી ગરમ દૂધમાં -દિવસમાં એક કે બે વાર.

સરળ આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ-

Nasya – બંને નસકોરામાં તલનું તેલ / નારિયેલનું તેલ અથવા ઘી લગાવો- સવાર અને સાંજ
કોગળા કરવા- ૧ ચમચી તલ અથવા નારિયેલનું તેલ મોંઢામાં લઈ ૨ થી ૩ મિનિટ રાખવું અને પછી કાઢી નાંખી (પીવુ નહી) પછી ત્યારબાદ ગરમપાણીના કોગળા કરવા- દિવસમાં એક કે બે વાર કરી શકાય.

સુકી ઉધરસ / ગળામાં બળતરા થતી હોય ત્યારે-

તાજા ફુદીના ના પાંદડા અથવા અજમાના ગરમ પાણીની વરાળનો નાસ લેવો
લવિંગ પાવડર સાકર અથવા મધ સાથે મિક્ષ કરી લઇ શકાય છે
ઉધરસ અથવા ગળામાં બળતરાના કિસ્સામાં દિવસમાં એક વખત.

આ પગલાં સામાન્ય રીતે સામાન્ય સુકી ઉધરસ અને ગળાની બળતરાની સારવારમાં કરી શકાય પરંતુ આ લક્ષણો ચાલુ રહે તો ડોકટરોની સલાહ લેવી શ્રેષ્ઠ છે

ઉપરના પગલાં વ્યક્તિ પોતાની સુવિધા અનુસાર અનુસરી શકે છે.

To enhance immunity through Ayurveda for personal care during Corona (Covid 19) transition

Steps to increase immunity through Ayurveda for personal care during Corona (Covid 19) transition

The Ministry of AYUSH, Government of India has issued guidelines for personal care, especially for the protection of respiratory health and to enhance immunity.
Common madness-

Drink warm water throughout the day.
Daily practice of Yogasana, Pranayama and Meditation as recommended by the Ministry of AYUSH (for at least 30 minutes) (#YOGAatHome #StayHome #StaySafe)
Use turmeric, cumin, coriander and garlic in cooking

Ayurvedic measures to boost the immune system-

One teaspoon (10 gm) Chewanprash in the morning, (Patients with diabetes should take free sugar Chewanprash)
Drink Herbal Tea / Decoction - Basil - Cinnamon - Black Pepper - Herbal Tea / Decoction made from Ginger and Black Grape
- Once or twice a day, jaggery and or fresh lemon juice - can be added if needed
Golden milk - half a teaspoon of turmeric in 150 ml of warm milk - once or twice a day.

Simple ayurvedic treatment method-

Nasya - Apply sesame oil / coconut oil or ghee to both nostrils - morning and evening
Rinse- Take 1 teaspoon of sesame or coconut oil in the mouth and keep it for 2 to 3 minutes and then remove (do not drink) then rinse with hot water- once or twice a day.

When dry cough / sore throat-

Inhale fresh mint leaves or ajma hot water vapor
Clove powder can be mixed with sugar or honey
Once a day in case of cough or sore throat.

These steps can usually be taken to treat a common dry cough and sore throat, but it is best to consult a doctor if these symptoms persist.

The above steps can be followed by the person at his convenience.

To enhance immunity through Ayurveda for personal care during Corona (Covid 19) transition

Steps to increase immunity through Ayurveda for personal care during Corona (Covid 19) transition

Download below GuidlineLink Icon (37 KB)

The Ministry of AYUSH, Government of India has suggested guidelines for personal care, especially for the protection of respiratory health and to enhance immunity.
Common madness-

Drink warm water throughout the day.
Daily practice of Yogasana, Pranayama and Meditation as recommended by the Ministry of AYUSH (for at least 30 minutes) (#YOGAatHome #StayHome #StaySafe)
Use turmeric, cumin, coriander and garlic in cooking

Ayurvedic measures to boost the immune system-

One teaspoon (10 gm) Chewanprash in the morning, (Patients with diabetes should take free sugar Chewanprash)
Drink Herbal Tea / Decoction - Basil - Cinnamon - Black Pepper - Herbal Tea / Decoction made from Ginger and Black Grape
- Once or twice a day, jaggery and or fresh lemon juice - can be added if needed
Golden milk - half a teaspoon of turmeric in 150 ml of warm milk - once or twice a day.

Simple ayurvedic treatment method-

Nasya - Apply sesame oil / coconut oil or ghee in both nostrils - morning and evening
To rinse- Take 1 teaspoon of sesame or coconut oil in the mouth and keep it for 2 to 3 minutes and then remove (do not drink) then rinse with warm water- once or twice a day.

When dry cough / sore throat-

Inhale fresh mint leaves or hot water vapor
Clove powder can be mixed with sugar or honey
Once a day in case of cough or sore throat.

These steps can usually be taken to treat a common dry cough and sore throat, but it is best to consult a doctor if these symptoms persist.

The above steps can be followed by the person at his convenience.

Note: - The above step (guide) does not claim to be a treatment for COVID 19.

નોંધઃ- ઉપરોક્ત પગલા (માર્ગદર્શિકા) કોરાના (COVID 19)ની સારવાર હોવાનો દાવો કરતું નથી.

Related Posts

4/ 5
Oleh