Standard 6 to 8 schools in the state, schools will start from February 18

Standard 6 to 8 schools in the state, schools will start from February 18

 

The decision of the state government to start standard 6 to 8 schools in the state, schools will start from February 18 in compliance with the guideline.

 


 Educational activities that were suspended during the Corona period are slowly getting back on track.  Gradually now school classes are starting, in which the attendance of students is also being seen.  After the commencement of standard 9 to 12 classes, now it has been announced to start standard 6 to 8 classes in the state.  The Department of Education announced that classes 6 to 8 will start from February 18.  In the midst of this announcement, the Central Government's guideline will have to be followed to prevent the spread of Corona in the school.  However, the education department said that the online education system will remain the same.

 

 *પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના વ્યાપક હિત માં રાજ્ય સરકાર નો નિર્ણય*

 

Important Link

 

Download Paripatra pdf Clic Here

 

*પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના વ્યાપક હિત માં રાજ્ય સરકાર નો નિર્ણય*

 

*રાજ્યની શાળાઓમાં  ૧૮મી ફેબ્રુઆરી  ગુરુવારથી*  
*૬ થી ૮ ધોરણના વર્ગો પુનઃ શરૂ કરાશે*
.......
 

*કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડ લાઇન્સ*  
 *રાજ્યના શિક્ષણ વિભાગના ૮ જાન્યુઆરી ૨૦૨૧ની માર્ગદર્શિકા*
 *બેય નું ચુસ્ત પાલન શાળાઓએ કરવાનું રહેશે*
 

 

Important Link

 

Download Paripatra pdf Clic Here 

 

 

*રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ ઘટતા વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારનો ધોરણ ૬ થી ૮ના વર્ગો પુનઃ શરૂ કરવાનો નિર્ણય*
 
    *શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા યથાવત રહેશે*
 

    *રાજ્ય સરકાર દ્વારા ક્રમશ : વર્ગખંડોનું શિક્ષણ કાર્ય પૂન: શરૂ કરવાના અભિગમ રૂપે ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦-૧૨ અને સ્નાતક અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું*
 

    *ધોરણ ૯ અને ૧૧ના વર્ગો ૧લી ફેબ્રુઆરીથી શરૂ કરાયા છે* *
*તારીખ ૮મી ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો શરૂ થયા*
    *૧૮ ફેબ્રુઆરીથી ધોરણ-૬ થી ૮ના વર્ગો શરૂ થશે*
 
 

Important Link

 

Download Paripatra pdf Clic Here 

 

    *ધોરણ ૯થી ૧૨ના વર્ગોમાં વિદ્યાર્થીઓની હાજરીમાં ઉતરોતર વધારો થયો - ૭૦ ટકા વિદ્યાર્થીઓ વર્ગખંડ શિક્ષણમાં જોડાયા*
.. .. .. .. .. ..  
 

*રાજ્યમાં આગામી ગુરૂવાર તારીખ ૧૮મી ફેબ્રુઆરી ૨૦૨૧થી ધોરણ ૬ થી ૮ના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે*.
 
 

*શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલ તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓના ધોરણ ૬ થી ૮ માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે*  
 
*શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવે આ ઠરાવના સંદર્ભમાં વધુ વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં આવેલ તમામ બોર્ડ ની પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ ૬ થી ૮ના વર્ગોમાં ભૌતિક શિક્ષણ કાર્ય શરૂ કરવા સાથે આવી શાળાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડ લાઇન્સ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગની તારીખ ૮મી જાન્યુઆરી-૨૦૨૧ના જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું છે*
 
*આ હેતુસર તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને શાળાઓ SOPનું પાલન અવશ્ય કરે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમ પણ શિક્ષણ સચિવશ્રીએ જણાવ્યું હતું*.
 
રાજ્ય ના આરોગ્ય વિભાગની સઘન કામગીરીને પગલે હવે કોરોના સંક્રમણ ઘટ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓમાં  ધોરણ ૬ થી ૮ના વર્ગખંડો પુનઃ શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
 

Important Link

 

Download Paripatra pdf Clic Here 

 

*શિક્ષણ સચિવ શ્રી એ સ્પષ્ટપણે જણાવ્યું કે આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે*.
 
*જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસીસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા-શાળાઓએ ચાલુ રાખવાની રહેશે એમ પણ શ્રી વિનોદ રાવે ઉમેર્યું હતું*
 
કોરોના સંક્રમિત થાય તેવા વિદ્યાર્થી-શિક્ષક કે અન્ય સ્ટાફને શાળાએ ન આવવા તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ શરૂ ન કરવાની સૂચનાઓ પણ શિક્ષણ વિભાગના ઠરાવમાં આપવામાં આવી છે તેમ શિક્ષણ સચિવ શ્રી એ જણાવ્યું હતું.
*ધોરણ ૬ થી ૮ના વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય, દરેક વિદ્યાર્થી , શિક્ષકગણ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ SOPની અન્ય બાબતોનું પણ પાલન થાય તેની ખાસ તાકીદ પણ કરવામાં આવી છે*.
 
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્ય સરકારે કોરોના સંક્રમણ દરમિયાન પણ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેની કાળજી લીધી હતી.
 
કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં ત્યારબાદ ક્રમશઃ વર્ગખંડ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તદઅનુસાર ગત તારીખ ૧૧ જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ ૧૦-૧૨ અને સ્નાતક અનુસ્નાતક કક્ષાના અંતિમ વર્ષના વર્ગખંડ શરૂ કરવામાં આવ્યા છે.
 
રાજ્યમાં ધોરણ ૯ અને ૧૧ના વર્ગખંડો તારીખ ૧લી ફેબ્રુઆરીથી પુનઃ શરૂ થઈ ગયા છે તેમજ તારીખ ૮મી ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
 
ધોરણ ૯ થી ૧૨ના વર્ગોમાં શરૂઆતના તબક્કે ૪૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ આ વર્ગખંડ શિક્ષણમાં જોડાયા હતા તે સંખ્યા હવે વધીને ૭૦ થી ૭૨ ટકા જેટલી થઈ ગઈ છે.
 
રાજ્ય સરકારના પરિણામકારી આ પ્રયાસોમાં વાલીઓ પણ પોતાના બાળકોના શિક્ષણ હિતમાં ઉત્સાહથી સહયોગ આપી રહ્યા છે અને વર્ગખંડ શિક્ષણ માટે પોતાના બાળકોને વધુને વધુ પ્રેરિત કરે છે.
 
સીએમ-પીઆરઓ/ ભરત ગાંગાણી                

 

 

Important Link

 

Download Paripatra pdf Clic Here 

 

 

PM Modi said that radio is a great medium for social connectivity.  He did a tweet and felt the positive impact of his monthly Mann Ki Baat program.  "Happy World Radio Day," he said.  Good luck to every listener on the radio.  People who serve innovative subject matter and music to the radio deserve praise.

 The Prime Minister said that this is a great way to deepen social cohesion.  The positive effect of radio is felt by the mind itself.  February 13 is celebrated around the world as World Radio Day.

 On October 14, 2014, Prime Minister Modi launched the Mann Ki Baat program on All India Radio.  On the last Sunday of every month he keeps addressing the countrymen in Mann Ki Baat.

 All India Radio's journey in India
 Importantly, radio broadcasting in our country started in 1927 in Mumbai and Kolkata, initially the first program was aired in 1923 from the Radio Club of Mumbai.  Private transmitters in Mumbai and Kolkata were taken over by the government in 1930 and renamed the Indian Broadcasting Corporation.  All India Radio was launched in 1936 and has been renamed Akashwani since 1957.

Related Posts

Standard 6 to 8 schools in the state, schools will start from February 18
4/ 5
Oleh