School Time Related Latest Circular

School Time Related Latest Circularઆવી ગયા નવા કડક નિયંત્રણો:રાજ્યના 10 શહેરમાં હવે રાતના10થી વાગ્યા સુધી 6 રાત્રિ કર્ફ્યૂ, 31મી સુધી ધોરણ 1થી 9ની સ્કૂલોમાં ઓફ લાઇન શિક્ષણ બંધદુકાનો 10 વાગ્યા સુધી ખુલી રહી શકશે

રેસ્ટોરન્ટ 75 ટકા કેપેસિટી સાથે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે

હોમ ડિલિવરી 11 વાગ્યા સુધી ચાલુ રહેશે

રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના 4000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે વાઇબ્રન્ટ સમિટ સહિતના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. હવે રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી છે. આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ કરવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી છે.છેલ્લે કોરોનાની બીજી લહેર દરમિયાન મે અને જૂન, 2021માં ગુજરાત સરકારે કોરોનાની ગાઈડલાઈન બહાર પાડી હતી. હવે આઠ મહિના પછી ફરી એવી સ્થિતિ સર્જાઈ છે.હોટેલ રેસ્ટોરેન્ટસ બેઠક ક્ષમતાના 75% સાથે રાત્રિના 10:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ/રેસ્ટોરેન્ટ્સમાં Home delivery સેવાઓ રાત્રિના 11:00 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

લગ્ન અને સામાજિક પ્રસંગોમાં 400 લોકોની મંજૂરી

અંતિમક્રિયામાં 100 વ્યક્તિઓને મંજૂરી

દુકાનો 10 વાગ્યા સુધી ખુલી રહી શકશે

રેસ્ટોરન્ટ 75 ટકા કેપેસિટી સાથે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે

હોમ ડિલિવરી 11 વાગ્યા સુધી ચાલુ રહેશેઆ 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ
આ પહેલાં રાજ્ય સરકારે 25મી ડિસેમ્બરથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ખેડા, નડિયાદ, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે.


 

ઉપરોકત તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળ યેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત રહેશે,


રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન નીચેની બાબતો લક્ષમાં લેવાની રહેશે

(૧) બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.

(૨) મુસાફરોને રેલ્વે, એરપોર્ટ, ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.

(૩) રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમ્યાન કોઈ પણ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક,

સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહીં.

(૪) આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.

(૫) અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની

રહેશે.

(૬) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.

રાત્રિ કયુના સમયગાળા દરમિયાન નીચે જણાવેલ સેવાઓ/પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે. 1) VID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવાતેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ.

2) મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ,

3). ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા. 4) ઈન્ટરનેટ /ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.

5) પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન. 6) પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ

પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન,

ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ 7) પોસ્ટ અને કુરીયર સર્વિસ

8) ખાનગી સિક્યુરીટી સેવા 9) પશુઆહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ. 10) કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા

વ્યવસ્થા

11) ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.

12) આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરોમાં વ્યાપાર / સેવાના પરિવહન, સંગ્રહ અને

વિતરણને લગતી ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.

13) તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત

માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 14) બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

2. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૭.૧૨,૨૦૨૧ના હુકમથી જાહેર કરવામાં આવેલ નીચે મુજબના National Directives for Covid-19નું સમગ્ર રાજયમાં તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

1) Face Covering - Compulsory in public place, work place, during transport

2) Social Distancing-Individual must maintainEdit

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા હાથ ધરીને રાજયના નાગરિકોના સ્વાસ્થ્ય - આરોગ્યના વિશાળ હિતમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાધાણી તથા આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઈ પટેલ તેમજ મુખ્યસચિવશ્રી પંકજ કુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કૈલાસનાથન તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવશ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવોની આ બેઠકમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ. રાજયમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિીની સમીક્ષા કરી તા.૩૦.૧૧.૨૦૨૧ના ૨૦૨૧ના હુકમ

ક્રમાંક : વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮ ૨- A તથા તા.૨૪.૧૨.૨૦૨૧ના હુકમ ક્રમાંક: વિ

૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ થી રાજ્યના ૮ શહેરોમાં રાત્રિ કર્યુ તથા અમલમાં મુકવામાં આવેલ

નિયંત્રણો તેમજ ગૃહ વિભાગના તા.૩૦.૧૧.૨૦૨૧ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨

Bથી સમગ્ર રાજયમાં મુકવામાં આવેલ નિયંત્રણોની અવધિ તા.૦૭.૦૧.૨૦૨૨ સુધી લંબાવવામાં આવેલ

છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૭.૧૨.૨૦૨૧ના હુકમ અનુસાર કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર લ્યાણ મંત્રાલયના તા.૨૧.૧૨.૨૦-૨૧ના અ.સ.પત્રથી રાજયોને કોરોનાનો વ્યાપ અટકાવવા માટે આપવામાં આવેલ સૂચનાઓનો રાજ્ય સરકાર દ્વારા અમલ કરવાનો રહે છે. 3. રાજયની વર્તમાન પરિસ્થિતી અંગે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલ કોર કમિટિની બેઠકમાં સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. સમીક્ષા બાદ રાજયમાં નીચે મુજબના નિયંત્રણો તા.૦૮.૦૧.૨૦૨૨થી

૨.

તા.૧૫.૦૧.૨૦૨૨ સુધી અમલમાં મૂકવા નિર્ણય લેવામાં આવેલ છે.

૪. નિયંત્રણો: ૪(૧) શહેરો માટેના નિયંત્રણો:

અનુ.

૧.

રાત્રિ કરફ્યુ

વિગતો

નિયંત્રણો

રાજ્યના અમદાવાદ શહેર, વડોદરા શહેર,સુરત શહેર,રાજકોટ શહેર, ભાવનગર શહેર, જામનગર શહેર, જુનાગઢ શહેર, ગાંધીનગર શહેર, ઉપરાંત વધુ બે નગરો આણંદ શહેર, અને નડીયાદમાં દરરોજ રાત્રિના ૧૦.૦૦ કલાકથી સવારના ૦૬:૦૦ કલાક સુધી રાત્રિ કર્યું અમલમાં રહેશે. ઉપરોકત શહેરોમાં સામે દર્શાવેલ વ્યાપારિક ગતિવિધિ

૨.

દુકાનોવાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર હાટ, હેર કીંગ સલૂન, સ્પા અને બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ

3.

હોટેલ, રેસ્ટોરેન્ટસ

બેઠક ક્ષમતાના ૭૫% સાથે રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે.

હોટેલ/રેસ્ટોરેન્ટ્સમાં Home delivery સેવાઓ રાત્રિના ૧૧:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે.

૪(૨) નીચે મુજબના નિયંત્રણો ઉપરોકત શહેરો સહિત સમગ્ર રાજયમાં અમલમાં મૂકવામાં આવ્યા છે.

તઅનુસાર

| સમગ્ર રાજયમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળો

ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.

૧.

4.

DO

Do

Tools

લગ્ન પ્રસંગ

Mobile View

ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની ..

Share

Edit on PC
 

All Competitive Exam -many Candidates are preparing for various governments competitive examinations and if they want to prepare their General Knowledge subject.they can check your knowledge with our post. here are important current affairs -GK questions with answers that will help you all for any competitive exams.we have updates today daily Gk – Current affairs of of every day to day ,current affairs  2019.this Current affairs /gk  questions with answers that will help you all for Government Competitive exams like -UPSC,SSC,IBPS,Banks and any other exams..we are also updates latest jobs in Gujarat .Daily GK Updates Latest News Updates about the National, International and Miscellaneous events were listed here for the candidates preparing for Competitive Exam.

educational website in Gujarat. We Published daily educational news, New jobs, CCC, Results, Call Letters, Jobs in Gujarat, Bank jobs in Gujarat,Bank Jobs in India, GK ,GK Gujarat, Current Affairs, Daily Current Affairs,technology news,cricket news in Our website. we are also updates latest Gujarat all competitive study materials,PSI /ASI Bharti Study Materials, TET TAT HTAT Study Materials ,GPSC Study Materials, CCC Exam Study Materials, GPSC Class 1-2 Exam Latest Study Materials , GSRTC Conductor Exam Study Materials in, We are Also Published Upcoming GSEB TET Exam 2019 ,GSEB TAT Exam 2019, GPSC Various Exam 2019, GSSSB Exam 2019,Talati Bharti 2019, Junior Clerk Bharti 2017, Vidyasahayak Bharti 2019,HTAT Bharti 2019, TAT Bharti 2019, GSERB Shikshan Sahayak Bharti 2019… Virginia Register Free Domains Better Conference Calls Futuristic Architecture Mortgage Adviser Car Donate Virtual Data Rooms Online College Course Automobile Accident Attorney Auto Accident Attorney Car Accident LawyersData Recovery Raid Criminal lawyer Miami Motor Insurance Quotes.
A medical malpractice attorney will take you through the process of a lawsuit or settlement deal if you have been injured or disabled due to negligence on the part of your doctor. If you are a doctor being accused of this negligence, a malpractice attorney can defend you. Not all lawyers use the same billing methods, but many medical malpractice lawyers charge on a contingency basis. This means that you won’t have to pay anything up front but your lawyer will take a percentage if you win your case. Some lawyers that charge contingency use a sliding scale based on the amount you’re suing for, while others use a the same percentage for every case. Generally, 33% is the highest cut an attorney is allowed to take. Be sure to establish the billing system up front so that you don’t face any surprises. If you can prove that your healthcare professional is at fault for the injury you sustained, you’ll be compensated for medical bills and lost wages. This can either be done in court by a judge or settled out of court through negotiations between lawyers. If the negotiations go to court, the proceedings will be much lengthier. A medical malpractice attorney should have the experience on how to proceed with a case, putting you in the best position to win your case.

medical malpractice lawyer can help you receive fair compensation for harms and losses suffered. While not every course of medical treatment has the desired outcome, health care professionals and physicians must provide their patients with a level of care that meets professional standards. Failure to meet this basic standard of care can leave patients suffering from illness or personal injury that could have been avoided. In the event that inadequate or negligent medical care leads to the death of the patient, a DC medical malpractice lawyer can help surviving loved ones pursue a wrongful death claim.
Click Here To Download Circular