FLN NISHTHA 3.0 Training ; DIKSHA App Module Link, Answers, Aheval etc.. All Info About FLN NISHTHA 3.0 Training For Teachers
Online training for teachers on vacation: If schools cannot be opened in June, students can also study online
ઓક્ટોબર-2021 થી માર્ચ-2022 સુધીમાં શિક્ષકો અને આચાર્યોએ કોર્સના મોડયુલ 1 થી 12 ની તાલીમ દીક્ષા પોર્ટલના માધ્યમથી મેળવેલ હશે. આમ છતાં કોઇક કારણોસર કોર્સના મોડયુલ 1 થી 12 ની તાલીમ કે તે પૈકીના કોઇ મોડયુલની તાલીમ શિક્ષકે લેવાની રહી ગઇ હોય તેમના માટે બીજો તબક્કો એપ્રિલ અને મે માસમાં શરૂ કરવામાં આવેલ છે. બીજા તબક્કો ૦૧ એપ્રિલ ૨૦૨૨ થી ૩૧ મે ૨૦૨૨ સુધી દીક્ષા પોર્ટલ પર ચાલુ રહશે. આ તમામ કોર્સમાં જોડાવવા માટેની અંતિમ તારીખ ૨૦ મે ૨૦૨૨ છે. ત્યારબાદ શિક્ષક કોઇપણ મોડયુલમાં જોડાઇ શકશે નહીં. તમામ મોડયુલમાં (જોઇન કોર્સ બટન કલીક કરી) શિક્ષકો/આચાર્યો જોડાઇ શકશે.
ઓફિશિયલ latest પરિપત્ર
નિષ્ઠા 3.0 ઓનલાઈન તાલીમ (11-10-2021) પરિપત્ર 07-10-2021
નિષ્ઠા તાલીમ લેટેસ્ટ પરિપત્ર 03-02-2022 વિગત વાંચો અહીં
An online training has been organized by the Gujarat Council of Educational Research and Training, Gandhinagar to enhance the skills of teachers on vacation. Teachers are being registered to get online knowledge on the subject of Information and Communication Technology, Educational Statistics, Gandhi Shikshan Darshan etc. NISHTHA 3.O ONLINE TRAINING
This training is voluntary. This will be followed by training in different subjects for teachers. Training in those subjects will be mandatory. The government has not yet announced a mandatory training program for Corona. From June 8, Std. Corona's condition is expected to improve by the time vacation 1 to 12 opens. The government has started considering online study for students if schools are not in a position to open at that time. The convenience and inconvenience of teaching online instead of calling students to class is being tested.
નિષ્ઠા 3.0 તાલીમમાં જોઈન થવા માટેની લિંક નીચે આપેલ છે.
(તમામ લિંક ડાયરેકટ દીક્ષા એપમાં જ ખોલવી)
મોડ્યુલ 1
1. GJ_1_FLN મિશનનો પરિચય(NISHTHA FLN)
કોર્સમાં જોડાવા માટેની લિંક નીચે ક્લિક કરો
મોડ્યુલ 2
2. GJ_2_ક્ષમતા આધારિત શિક્ષણ તરફ પ્રયાણ(NISHTHA FLN)
કોર્સમાં જોડાવા માટેની લિંક નીચે ક્લિક કરો
મોડ્યુલ 3
3. GJ_3_અધ્યેતાને સમજવા: બાળકો કેવી રીતે શીખે છે ?(NISHTHA FLN)
કોર્સમાં જોડાવા માટેની લિંક નીચે ક્લિક કરો
મોડ્યુલ 4
4.GJ_4_પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (FLN) માટે માતાપિતા અને સમુદાયોની ભાગીદારી(NISHTHA FLN)
કોર્સમાં જોડાવા માટેની લિંક નીચે ક્લિક કરો
મોડ્યુલ 5
GJ_5_‘વિદ્યાપ્રવેશ’ અને ‘બાલવાટિકા’ ને સમજવા (NISHTHA FLN)
કોર્સમાં જોડાવા માટેની લિંક નીચે ક્લિક કરો
મોડ્યુલ 6
GJ_6_પાયાની ભાષા અને સાક્ષરતા (NISHTHA FLN)
કોર્સમાં જોડાવા માટેની લિંક નીચે ક્લિક કરો
મોડ્યુલ 7
GJ_7_પ્રાથમિક ધોરણોમાં બહુભાષી શિક્ષણ (NISHTHA FLN)
કોર્સમાં જોડાવા માટેની લિંક નીચે ક્લિક કરો
મોડ્યુલ 8
GJ_8_શૈક્ષણિક મૂલ્યાંકન (NISHTHA FLN)
કોર્સમાં જોડાવા માટેની લિંક નીચે ક્લિક કરો
મોડ્યુલ 09
GJ_9_પાયાનું સંખ્યાજ્ઞાન
કોર્સમાં જોડાવા માટેની લિંક નીચે ક્લિક કરો
મોડ્યુલ 10
GJ_10_પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન માટે શાળા નેતૃત્વ
કોર્સમાં જોડાવા માટેની લિંક નીચે ક્લિક કરો
નિષ્ઠા 3.0 મોડ્યુલ 1 to 12 અહેવાલ લેખન અને ઓનલાઈન QUIZ જવાબો
- NISHTHA 3.0 Training For Teachers
- DIKSHA App NISHTHA 3.0 Talim
- NISHTHA 3.0 FLN Training
- NISHTHA Talim Module Link
- NISHTHA 3.0 Training Details
- Nistha Talim Paripatra 2021
• Scan QR codes from textbooks and find additional learning material associated with the topic
• Store and share content offline, even without Internet connectivity
• Find lessons and worksheets relevant to what is taught in the school classroom
• Experience the app in English, Hindi, Tamil, Telugu, Marathi, Kannada, Assamese, Bengali, Gujarati, Urdu with additional Indian languages coming soon!
• Supports multiple content formats like Video, PDF, HTML, ePub, H5P, Quizzes - and more formats coming soon!
Advantages for teachers
• Find interactive and engaging teaching material to make your class interesting
• See and share best practices with other teachers to explain difficult concepts to students
• Join courses to further your professional development and earn badges and certificates on completion
• View your teaching history across your career as a school teacher
• Receive official announcements from the state department
• Conduct digital assessments to check your students’ understanding of a topic that you have taught
Advantages for students and parents
• Scan QR codes in your textbook for easy access to the associated lessons on the platform
• Revise lessons that you learnt in class
• Find additional material around topics that are difficult to understand
• Practice solving problems and get immediate feedback on whether the answer is correct or not.
Want to create content for DIKSHA?
• Help teachers deliver concepts in an easy and engaging manner
• Help students learn better in and outside class.
• Get involved in providing students with high quality learning material, irrespective of where they study
• If you wish to be a part of this
In the state std. There are about 2 lakh teachers in 1 to 5. Online training in enlightening subjects has been organized for them. Of these, 218 were in ICT education, 203 in Educational Statistics and 114 in Gandhi Shikshan Darshan. A total of 6 teachers have registered till yesterday. Registration is still ongoing. As part of the training, teachers will be sent audio-video prepared by experts. There will also be an online quiz. Teachers will find this training useful when teaching students. Since Corona's condition is uncertain, GCERT Preparations for the new academic session have been started based on if and then.
Online training for teachers on vacation: If schools cannot be opened in June, students can also study online