Important decision to implement "Common Curriculum and Credit Framework"

Important decision to implement Common Curriculum and Credit Framework


July 05, 2023

News Number: 889

Under New Education Policy (NEP-2020).


Important decision to implement "Common Curriculum and Credit Framework" in all private and government universities, colleges of the state: Spokesperson Minister Shri Rishikesh Patel

Henceforth, students pursuing a four-year graduate honors research degree will only apply for a postgraduate degree.You have to study for one year

All first year students admitted from 15th June 2023 will be benefited


                       It has to be done compulsorily from the current academic year 2023-24 in all educational institutions of the state Under the new education policy, the state government has taken an important decision in the cabinet meeting today regarding introducing common curriculum and credit framework in all private and government universities, colleges and recognized educational institutions of Gujarat. All first year students admitted from 15th June 2023 will benefit from the implementation of Common Curriculum and Credit Framework. An elaborate resolution in this regard will be issued by the Education Department. Which has to be done compulsorily in all educational institutions of the state from the current academic year 2023-24. Henceforth, students who will get four-year honors/research degree, will have to study only one year for post-graduate degree, said the Spokesperson Minister Mr. Rishikesh Patel.



                      ભારત સરકાર દ્વારા આ મિશનનું નિયમિત રીતે મોનીટરીંગ કરવામાં આવે છે. ગત વર્ષે બેઇઝલાઇન શૈક્ષણિક મૂલ્યાંકનની કામગીરી આપણા રાજ્યમાં હાથ ધરવામાં આવેલ હતી. આ પ્રકારનું મૂલ્યાંકન ચાલુ વર્ષે કરીએ તો શિક્ષક અને વિદ્યાર્થીઓમાં આ અંગે જાગૃતિ આવે અને જરૂરી ઉપચારાત્મક કાર્ય કરી શકાય. આથી ચાલુ વર્ષે પણ આવો શૈક્ષણિક સર્વે હાથ ધરવામાં આવનાર છે.



                      જે સંદર્ભે વર્ષ 2023-24માં ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓની નિપુણ ભારતની માર્ગદર્શિકામાં સમાવિષ્ટ વિકાસાત્મક ધ્યેય- 1- EC- 'બાળક અસરકારક પ્રત્યાયનકાર બને (ભાષા) તેમજ વિકાસાત્મક ધ્યેય- 3- -“બાળકો જાતે શીખે અને પોતાના નજીકના પર્યાવરણ સાથે જોડાય’ (ગણિત) અંતર્ગત શૈક્ષણિક સ્થિતિ સિદ્ધિના મૂલ્યાંકનની કામગીરી કરવાની રહેશે. જે માટે નીચે મુજબની બાબતોને ધ્યાને લેવાની રહેશે.


• આ સર્વે જુલાઇ, વર્ષ 2023-24માં હાથ ધરવાનો રહેશે. જેમાં રાજ્યની તમામ આઠ માધ્યમની (ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને તમિલ, તેલુગુ અને ઉડિયા) અને તમામ પ્રકારની (સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર) શાળાઓમાં હાથ ધરવાનો રહેશે.



                  સદર સર્વેક્ષણ ધોરણ 1 થી 4 માં હાથ ધરવાનું રહેશે. ધોરણ 1 માં દાખલ થનાર બાળકો માટે બાલવાટિકાની અધ્યયન નિષ્પત્તિઓ, ધોરણ 2 માં ધોરણ 1 ની અધ્યયન નિષ્પત્તિઓ, ધોરણ 3 માં ધોરણ 2ની અધ્યયન નિષ્પત્તિઓ અને ધોરણ 4 માં ધોરણ ૩ની અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા તૈયાર કરાયેલ મૂલ્યાંકન ઉપકરણનો ઉપયોગ કરવાનો રહેશે.


ધોરણ 1 થી 4 ના તમામ વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ થનાર હોઈ, મૂલ્યાંકન અંતર્ગત મળતી માહિતીની ડેટા એન્ટ્રી 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર' દ્વારા તૈયાર કરેલ અપ્લીકેશન મારફતે કરાવવાની રહેશે. જેની સૂચના ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર' દ્વારા આપવામાં આવશે.

જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા તૈયાર થયેલ ઉપકરણ રાજ્યના તમામ લોક ભાગ તેમના

જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા શિક્ષણાધિકારી/શાસનાધિકારી મારફતે શાળાઓ સુધી સોફ્ટ કોપી- ઇમેઇલમાં ઉપલબ્ધ કરાવવાના રહેશે.


• ડાયટ વ્યાખ્યાતા પોતાના લાયઝન તાલુકામાં તા. 12-13 જુલાઇ, 2022ના રોજ તાલુકા કક્ષાએ બી.આર.સી.કૉ, તેમજ સી.આર.સી.કૉ.ને આ બેઝલાઇન સર્વે તેમજ તેની પ્રક્રિયાથી માહિતગાર કરવાના રહેશે.


તા. 14 જુલાઇ, 2023 ના રોજ જિલ્લા કક્ષાએથી ઉપકરણ શાળાઓને સોફ્ટ કોપીમાં ઉપલબ્ધ કરાવવું.


• જે વર્ગમાં 5 બાળકો હોય તેના વિષયશિક્ષકે એક દિવસમાં આ સર્વે પૂર્ણ કરી બીજા દિવસે તેની ડેટા-એન્ટ્રી કરવાની રહેશે.


• જે વર્ગમાં 10 બાળકો હોય તેના વિષયશિક્ષકે બે દિવસમાં આ સર્વે પૂર્ણ કરી ત્રીજા દિવસે તેની ડેટા-એન્ટ્રી કરવાની રહેશે.


• જે વર્ગમાં 15 બાળકો હોય તેના વિષયશિક્ષકે ત્રણ દિવસમાં આ સર્વે પૂર્ણ કરી ચોથા દિવસે તેની ડેટા-એન્ટ્રી કરવાની રહેશે.


 • જે વર્ગમાં 15થી વધુ બાળકો હોય તેના વિષયશિક્ષકે રોજના સરેરાશ 5 બાળકોની ડેટા એન્ટ્રી મુજબ દિન-10માં આ ડેટા એન્ટ્રી પૂર્ણ થાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે.


આ સર્વે તા. 15 જુલાઇ, 2023થી તા. 25 જુલાઇ, 2023 સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે


તેમજ આ સર્વેની ડેટા એન્ટ્રી તા. 30 જુલાઇ, 2023 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. • ડેટા એન્ટ્રી કરવા માટેની પ્રક્રિયાની સૂચના વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આપવામાં આવશે.


• સ્થાનિક પરિસ્થિતિ ધ્યાને લઈને આ સર્વે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો રહેશે. આ સર્વેમાં નબળી શૈક્ષણિક સિધ્ધિ સ્થિતિ ધરાવનાર બાળકોને સમયદાન આપી યોગ્ય શૈક્ષણિક ઉપચારાત્મક કાર્ય કરાવવાનું રહેશે. ઉપચારાત્મક કાર્ય બાદ આ બાળકોની



IMPORTANT LINK


ધોરણ- 1 થી 4 ના બાળકોનું સર્વે અને એન્ટ્રી કામગીરી બાબત પરિપત્ર 10-07-2023 ડાઉનલોડ કરો અહીં 




મૂલ્યાંકન માટે ધોરણ 1 થી 4 પ્રશ્નપત્ર તમામ મટેરીયલ્સ 



ધોરણ- 1 ભાગ -1 PDF ડાઉનલોડ કરો અહીં 



ધોરણ -1 ભાગ -2 PDF ડાઉનલોડ કરો અહીં 




ધોરણ -2 ભાગ -1 PDF ડાઉનલોડ કરો અહીં 



ધોરણ -2 ભાગ -2 PDF ડાઉનલોડ કરો અહીં 



ધોરણ -3 ભાગ -1 PDF ડાઉનલોડ કરો અહીં 



ધોરણ -3 ભાગ -2 PDF ડાઉનલોડ કરો અહીં 



ધોરણ -4 ભાગ -1 PDF ડાઉનલોડ કરો અહીં 



ધોરણ -4 ભાગ -2 PDF ડાઉનલોડ કરો અહીં 





                       Giving further details, Minister Shri Rishikesh Patel said that among the various provisions of NEP-2020, this important decision has been taken to strengthen the Common Curriculum and Credit Framework. Under which the structure of rrr credit per semester has been decided. Students can obtain a total of 132 credits at the end of three years and a total of 176 credits at the end of four years.


The Minister said that the draft of this reference all the universities/ colleges/ vices of Gujarat Various educational organizations and for Chancellors/Principals/Teachers/all other publics.

It was put publicly before the student organizations for the Education Department of Govt. In which 47 stakeholders A total of 197 suggestions have been received from In view of which the Government Resolution on Common Curriculum and Credit Framework has been finalised.Considering all the suggestions Education Department in the academic year 2023-24 Common Government resolution of curriculum and credit framework will be released. Subsequently, the standard operating procedure for its implementation will also be declared. Which has to be implemented compulsorily in all the educational institutions of Gujarat from the year 2023-24.



                   The Minister added that UG Certificate, UG Diploma, three-year degree program including Bachelor's Degree, Bachelor's Honors, and Graduate Research Degrees will be awarded. Major (Core) will be the main course in this structure. The minor subject will also have a basket of minor electives, multidisciplinary, allied related courses. Apart from this the student can get 4 credits from summer internship courses. A student can obtain a Bachelor's degree after three years, a Bachelor's degree after four years of study, or a Bachelor's degree with honors with research with prescribed credits. Students who will pursue a four-year graduate honors research degree. He has to study only one year for post graduate degree. To be applied from 2023-24 onwards for credit and course structure (courses not regulated by AICTE,PCI,BCI,COA,NCTE, etc.). While the fourth year Honors Honors with Research Program (Level-06) will be applicable from the academic year 2026-27.




                              The minister said that the present structure of the subject in the colleges and universities gives the choice to the student only in the prescribed form. In the new education policy these limitations are removed and the student will be able to choose different subjects according to his choice from the prescribed basket or from the basket of subjects of other universities. Not only this, any student can go for employment according to the circumstances after obtaining a certificate based on the prescribed credit skill at the end of the first year of study, a diploma at the end of the second year and return for re-study within the prescribed time limit.

Related Posts

Important decision to implement "Common Curriculum and Credit Framework"
4/ 5
Oleh