Students enrolled in schools in the academic year 2021-22 under POSHAN Yojana (MDM

Students enrolled in schools in the academic year 2021-22 under POSHAN Yojana (MDM)



સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો. 


1 જાન્યુઆરી 2022થી મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે

સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેઓને જ મળવાપાત્ર થશે. 


ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો છે.

જેના લીધે 7માં પગાર પંચનો લાભ લેતા કર્મીઓ અને પેન્શનરો મળી કુલ 9.38 લાખ લોકોને આનો લાભ મળશે. 


તારીખ 1 જાન્યુઆરી 2022થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે. સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે.


આના કારણે રાજ્ય સરકાર પર 1400 કરોડનો બોજો પડશે

આ ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો ઑગસ્ટ 2022માં, બીજો હપ્તો સપ્ટેમ્બર 2022ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેમને જ મળવાપાત્ર થશે તેમ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના લીધે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણ વધશે.



23-06 of this office mentioned in reference (1) of the above subject matter


2022 by order P.M. Informing the District Corporation to distribute food grains (wheat+rice) for 73 school days from 01/01/2022 to 31/03/2022 to students enrolled in schools in the academic year 2021-22 under POSHAN Yojana (MDM). was found However, distribution of food grains has not started at all in the schools of Anand, Kheda, Panchmahal, Porbandar, Valsad districts and Ahmedabad, Vadodara, Surat, Rajkot and Jamnagar, Corporation areas, this does not seem right.



Also, the performance of food grains distribution to students in schools of Amreli, Aravalli, Banaskantha, Bharuch, Chhota-Udepur, Devbhumi Dwarka, Gir Somnath, Junagadh, Kutch-Bhuj, Mehsana, Patan, Rajkot, Sabarkantha, Surat, district is not satisfactory.


Next on 17/08/2022 Hon. A State Level Steering and Monitoring Committee will be chaired by the Chief Secretary. Therefore, to give this matter top priority from your level and distribute food grains (wheat+rice) for 73 school days from 01/01/2022 to 31/03/2022 to the remaining students as soon as possible. It is requested to complete the disbursement and review it by the Commissioner/District Collector.


Further, it is requested to update the detailed details of grain distribution on google drive from the municipality / district level on a daily basis and also give necessary instructions to the concerned.


Important Link :-







Related Posts

Students enrolled in schools in the academic year 2021-22 under POSHAN Yojana (MDM
4/ 5
Oleh