Manad vetanthi shikshan kary karva mate pravasi shikshani nimanuk karava babat

Manad vetanthi shikshan kary karva mate pravasi shikshani nimanuk karava babat




Subject: Matter of approving the appointment of traveling teachers for teaching work on honorarium basis.





 Reference: - (1) Resolution No. of Education Department / 1014/140 / G dated 21/12/2015




 (Ii) Resolution No. of Education Department: Bamash / 1014/140 / Ta, 20/12/201




 (2) The number of this office is Pashini K-Niti-2021 / 9082-9167 dated 24/12/2021.



               
                      With reference to the Department of Education regarding the above subject, a plan has been introduced by the Government to conduct teaching work on honorarium basis till the vacancies of sanctioned teachers in the government and subsidized primary schools run by the District / Town Education Committee of the State are not filled till the vacancies are filled regularly. Pursuant to which, from the reference-2 letter of the education department, for the current academic year 2021-22, approval has been given for the appointment of qualified teachers on honorarium basis per hour. Pursuant to which all the districts were instructed to submit the demand form for filling up the traveling teachers given in the letter of reference-3 of this office. Considering the demand form received from the districts, within the limit of the grant sanctioned by the education department, according to the attached Annexure-1 to 2, the district wise traveling teachers are allotted. Within the limits of district wise allotted traveling teachers, the District Education Officer, District Primary Education Officer / Govt.




Important Link--










 1. When appointing traveling teachers in vacant primary schools, it will be seen that the number of teachers recruiting as per the setup approved as on 31/08/2021 will not increase.






2. At the local level, the head teacher of the school will have to decide on the appointment of a senior teacher of the school and a traveling teacher jointly by the school management committee.



3. In schools run by the District / Town Education Committee where there is currently a school with one teacher, if another teacher is to be met, then in case such schools have to be given priority in the selection for the traveling teacher.



4. Mathematics and science teachers should be given priority in upper primary schools.



 5. Candidates with prescribed qualifications will have to be appointed for the vacancies of Std-1 to 5 and Std-6 to 8.





6. In which schools of your district are the approved traveling teachers appointed as per Annexure-1 to 3? Its school wise list has to be collected from district level and submitted to this office in hard copy and soft copy by 15/03/2022. While submitting the list, the accompanying grant request form and certificate should be submitted by the District Education Officer, District Primary Education Officer / Govt.





7. No leave or exemption may be given to the traveling teacher in the ongoing academic work.



8. The educational work of the regular teacher / class is handled by the traveling teacher. All the work other than the academic work of that teacher class will have to be done by the head teacher.



9. Considering the number of students in Std. 1 to 5 schools, if the number of students is up to 60, maximum one traveling teacher should be appointed.









10. In the subsidized primary schools, the ratio of teachers per class has been fixed.



11. Do the traveling teachers do a good job in the appointed school? Appropriate arrangements should be made by the District Education Officer, District Primary Education Officer / Govt.



12. No written order shall be made to assign the work to the traveling teacher.



13. As per the conditions of the Resolution dated 20/12/2021 of the Department of Education, there is no TAS system, there is a maximum daily honorarium of Rs. Will have to pay.





14. The traveling teacher will have to work for as many days as the educational work of the children is going on in the primary schools and he will have to pay the salary for the working days.





15. Allocated monthly salary amount from district level due to traveling teachers From the school level it has to be paid to the teacher only through RTGS and its details have to be submitted to this office by the concerned district officer.



16. In addition to the above conditions, the provisions and conditions of the Resolution dated 21/12/2015 and 20/12/2021 of the Education Department and other resolutions from time to time shall be complied with. 17. As per the rules under this scheme, the concerned officer should be vigilant about the appointment of traveling teachers and payment of honorarium. Also, if any administrative or legal question arises in the future due to its occurrence, the entire responsibility will be on the concerned officer.



Note as per the order of the Director above
(M. K. Raval) Joint Director of Education G.R. Gandhinagar




Enclosure: - Annexure-1 to 3, Certificate and Grant Request Form.

 - Personal Secretary, Hon'ble, Minister of Education, Swarnim Sankul-1, Secretariat, Gandhinagar Personal Secretary, Hon'ble, Hon'ble Minister of Education (R.K.) , Secretariat, Gandhinagar


 - Deputy Director of Education, Planning Branch, Head Office



Certificate



                        Hence the certificate is given that, out of the total .......... traveling teachers approved by the Office of the Director of Primary Education for the year 2021-22 in the Government Primary Granted Primary Schools under the control of the office here in the Lower Primary Department (Std-1 to 5). ) ....... and in the upper primary department (Std. 6 to 8) ............ traveling teachers together to appoint a total of ........... traveling teachers came. I have verified this myself and it is known that the number of teachers does not exceed the approved setup of 31/08/2021.







 District Education Officer District Primary Education Officer Govt. District



Grant Request Form
District:
Type of school
Approved traveling teachers
Number of traveling teachers appointed among them


 Amount of salary due for March-2022
  Std-1 to 5 Std-6 to 8 Total






વિષય- તાસદીઠ માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવા માટે પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવાની મંજૂરી આપવા બાબત.




સંદર્ભઃ- (1) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંકમશ/1014/140/ગ તા.21/12/2015




(ર) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:બમશ/1014/140/ તા,20/12/201




(૩) આ કચેરીના ક્રમાંક પાશિનિ ક-નીતિ-2021/9082-9167 તા.24/12/2021



             ઉપર્યુક્ત વિષય પરત્વેના શિક્ષણ વિભાગના સંદર્ભ-1 ઠરાવી રાજ્યની જિલ્લા/નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ પૈકી ખાલી રહેલ જગ્યાઓ નિયમિત રીતે ભરાય ત્યાં સુધી શિક્ષણકાર્ય અટકે નહીં તે હેતુથી તાસદીઠ માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવાની યોજના સરકારશ્રી દ્વારા દાખલ કરવામાં આવેલ છે, જે અન્વયે શિક્ષણ વિભાગના સંદર્ભ-2 પત્રથી ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22 માટે તાસદીઠ માનદવેતનથી પ્રવાી શિક્ષકોની નિમણુંક આપવાની મંજુરી આપેલ છે. જે અન્વયે આ કચેરીના સંદર્ભ-૩ ના પત્રથી આપેલ તમામ જિલ્લાઓને પ્રવાસી શિક્ષકો ભરવા અંગેના માંગણાપત્રક રજૂ કરવા સૂચના આપેલ હતી. જિલ્લાઓ તરફથી મળેલ માંગણાપત્રક ધ્યાને લેતાં શિક્ષણ વિભાગ તરફથી મંજૂર કરેલ ગ્રાન્ટની મર્યાદામાં આ સાથે સામેલ એનેક્ષર-૧ થી ૩ અનુસાર જીલ્લાવાર પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરવામાં આવે છે. જે જીલ્લાવાર ફાળવેલ પ્રવાસી શિક્ષકોની મર્યાદામાં જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારી એ નીચે મુજબની શરતોને આધીન તા.01/03/2022 થી તા.31/03/2022 સુધી પ્રવાસી શિક્ષકોની નિમણૂંક સબંધિત જિલ્લા અધિકારીએ કરવાની રહેશે.



1. ખાલી જગ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરતાં તા.31/08/2021 ની સ્થિતિએ મંજૂર થયેલ સેટઅપ અનુસાર મજૂર મહેકમ કરતા શિક્ષકોની સંખ્યા વધે નહીં તે જોવાનું રહેશે.



2. સ્થાનિક કક્ષાએ શાળાના મુખ્ય શિક્ષકે શાળાના એક સિનિયર શિક્ષક તથા શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા સંયુક્ત રીતે પ્રવાસી શિક્ષકની નિમણુંક કરવા નિર્ણય કરવાનો રહેશે.



૩. જિલ્લા/નગર શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં જ્યાં હાલ એક શિક્ષકવાળી શાળા છે ત્યાં બીજો શિક્ષક મળવાપાત્ર હોય તો તેવા કિસ્સામાં પ્રવાસી શિક્ષક માટે તેવી શાળાઓને પસંદગીમાં પ્રાથમિકતા આપવાની રહેશે.



4. ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકોને પ્રાથમિકતા આપવાની રહેશે.



5. ધો-1 થી 5 અને ધો-6 થી 8 ની ખાલી જગ્યાઓ પર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની નિમણૂંક કરવાની રહેશે.





6. એનેક્ષર-1 થી 3 અનુસાર મંજુર કરેલ પ્રવાસી શિક્ષકોને આપના જીલ્લાની કઇ શાળાઓમાં નિમણુંક આપવામાં આવેલ છે. તેની શાળાવાર યાદી જીલ્લા કક્ષાએથી એકત્ર કરી હાર્ડકોપી અને સોફ્ટકોપીમાં આ કચેરીને તા.15/03/2022 સુધીમાં આ કચેરીને રજુ કરવાની રહેશે. યાદી રજુ કરતી વખતે આ સાથે સામેલ ગ્રાન્ટ માંગણી પત્રક તથા પ્રમાણપત્ર જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારી એ રજુ કરવાનું રહેશે.



7. પ્રવાસી શિક્ષકને ચાલુ શૈક્ષણિક કામગીરીમાં કોઈ રજા કે છૂટ આપી શકાશે નહીં.





8. જે નિયમિત શિક્ષક/વર્ગનુ શૈક્ષણિક કાર્ય પ્રવાસી શિક્ષક સંભાળે છે. તે શિક્ષક વર્ગની શૈક્ષણિક કામગીરી સિવાયની અન્ય તમામ કામગીરી મુખ્ય શિક્ષકે કરવાની રહેશે.



9. ધોરણ 1 થી 5 ની શાળામાં વિદ્યાર્થી સંખ્યા ધ્યાને રાખી 60 સુધીની વિદ્યાર્થી સંખ્યા હોય તો વધુમાં વધુ એક જ પ્રવાસી શિક્ષકની નિમણૂંક કરવાની રહેશે.





10. અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં વર્ગદીઠ શિક્ષકનો રેશિયો નક્કી થયેલ હોઇ, તેમાં ખૂટતા શિક્ષક માટે જ પ્રવાસી શિક્ષકની વ્યવસ્થા કરવાની રહેશે,


11. સદર પ્રવાસી શિક્ષકો નિમણુંક વાળી શાળામાં યોગ્ય કામ કરે છે કે કેમ ? તેની ચકાસણી કરવા તથા બિનજરૂરી કામગીરી / ચુકવણું ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થાતંત્ર જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારી એ તેમની કક્ષાએથી ગોઠવવાનું રહેશે.


12. પ્રવાસી શિક્ષકને કામ સોંપવા માટે કોઈ લેખિત હુકમ કરવાના રહેશે નહીં.



13. શિક્ષણ વિભાગના તા.20/12/2021 ના ઠરાવની શરતો અનુસાર તાસ પદ્ધતિ ન હોઇ, ત્યાં મહત્તમ દૈનિક માનદ વેતન ૩,510/- અને ઉચ્ચ માસિક મહત્તમ વેતનની મર્યાદા 3,10,500/- થી વધે નહી તે મુજબ પ્રવાસી શિક્ષકોને માનદ વેતન ચુકવવાનું રહેશે.




14. પ્રાથમિક શાળાઓમાં બાળકોનું શૈક્ષણિક કાર્ય ચાલુ હોય તેટલા દિવસ પુરતા જ પ્રવાસી શિક્ષકને કામગીરી કરાવવાની રહેશે અને તે કરેલ કામગીરીના દિવસો પૂરતો જ પગાર ચૂકવવાનો રહેશે.





15. પ્રવાસી શિક્ષકોને ચૂકવવાના થતાં માસિક પગારની રકમ જીલ્લા કક્ષાએથી ફાળવણી કરી શાળા કક્ષાએથી જે તે શિક્ષકને RTGS મારફતે જ ચૂકવવાનો રહેશે તથા તેની વિગતો સંબંધિત જીલ્લા અધિકારીએ આ કચેરીને રજૂ કરવાની રહેશે.



16. ઉપરોકત શરતો ઉપરાંત શિક્ષણ વિભાગના તા.21/12/2015 અને તા.20/12/2021 ના ઠરાવ તથા વખતોવખતના અન્ય ઠરાવની જોગવાઇઓ અને શરતોનું પાલન કરવાનું રહેશે. 17. આ યોજના અંતર્ગત નિયમાનુસાર પ્રવાસી શિક્ષકોની નિમણુંક અને માનદ વેતનની ચુકવણી થાય તે અંગેની તકેદારી સબંધિત અધિકારીશ્રીએ રાખવાની રહેશે. તેમજ તેમાં થવાને કારણે ભવિષ્યમાં કોઇ વહીવટી કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગેની સઘળી જવાબદારી સંબંધિત અધિકારીની રહેશે.


નોંધ ઉપર નિયામકશ્રીના આદેશાનુસાર

(એમ. કે. રાવલ) સંયુક્ત શિક્ષણ નિયામક ગુ.રા.ગાંધીનગર

બિડાણઃ- એનેક્ષર-1 થી ૩, પ્રમાણપત્ર અને ગ્રાન્ટ માંગણી પત્રક.

નકલ સવિનય રવાનાઃ


- અંગત સચિવશ્રી, માન,મંત્રીશ્રી શિક્ષણ, સ્વર્ણિમ સંકુલ-1, સચિવાલય, ગાંધીનગર અંગત સચિવશ્રી, માન,મંત્રીશ્રી શિક્ષણ (રા.ક.) સ્વર્ણિમ સંકુલ-2, સચિવાલય, ગાંધીનગર - સચિવશ્રી, પ્રા,અને માધ્ય, શિક્ષણ, શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

નકલ રવાના
- નાયબ શિક્ષણ નિયામકશ્રી, પ્લાન શાખા, સદર કચેરી



                                 પ્રમાણપત્ર




                     આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે, વર્ષ 2021-22 માટે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા મંજુર કરેલ કુલ .......... પ્રવાસી શિક્ષકો પૈકી અત્રેની કચેરીના નિયંત્રણ હેઠળની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં નિમ્ન પ્રાથમિક વિભાગમાં (ધો-1 થી 5) ....... અને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં (ધો.6 થી 8 )............ પ્રવાસી શિક્ષકો મળીને કુલ ........... પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવામાં આવેલ છે. જે અંગેની ચકાસણી મે જાતે કરેલ છે અને તે બરાબર માલુમ પડેલ છે, તેમજ તા.31/08/2021 ના મંજૂર સેટઅપ કરતાં શિક્ષકોની સંખ્યા વધતી નથી, તે અંગેની ખાતરી કરેલ છે.



જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારી જિલ્લો
ગ્રાન્ટ માંગણી પત્રક

જિલ્લો:

શાળાનો પ્રકાર

મંજૂર કરેલ પ્રવાસી શિક્ષકો તે પૈકી નિમણૂંક આપેલ પ્રવાસી શિક્ષકોની સંખ્યા

માર્ચ-2022 માટે ચૂકવવાના થતાં પગારની રકમ
ધો-1 થી 5 ધો-6 થી 8 કુલ

Related Posts

Manad vetanthi shikshan kary karva mate pravasi shikshani nimanuk karava babat
4/ 5
Oleh