Education News Higher Secondary school Read Here

Education News Higher Secondary school Read Here




રાજ્યમા ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર 26 જુલાઈ 2021 થી શરૂ થશે



50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે


વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે


શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે


ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે


મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય


રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર-તારીખ 26 જુલાઈ 2021 થી શરૂ થશે 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે- ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે


રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021 સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે



વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ દૈનંદીની પ્રવૃત્તિઓ શાળાવર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તદઅનુસાર સમગ્ર રાજ્યમાં આગામી 26 તારીખ જુલાઈ 2021 થી


શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.



આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે. એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનુંસંમતિપત્રક પણ લાવવાનું રહેશે. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રીએ કોર કમિટીમાં કર્યો છે. ધોરણ ૧ થી 11 ના વર્ગો આગામી 26 જુલાઈ 2021 થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- SOPનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે.


રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ ભૌતિક રીતે આગામી તારીખ 26 જુલાઈથી શરૂ થશે.




કોર કમિટીના આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ, ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ શ્રી અનિલ મુકિમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલ અને અન્ય સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સીએમપીઆરઓ દિનેશ ચૌહાણ,












Regarding the above subject and reference, it should be mentioned that the establishment of government and non-government subsidized secondary and higher secondary schools of the state which have one-to-one class of Std. 9 and 10 is approved for the establishment of 1-2 (including the principal).  The proposal was made by various associations of non-government aided secondary and higher secondary schools to approve the establishment of 1-2 (including principals) in schools having one class each in Std. 9 and 10 with reference to this office.



 Then respect.  As per the discussion with the Education Secretary, the details of the schools in which the number of students in each class of Std. 9 and 10 is 60 or more and the average attendance is more than 50% has been submitted to the Education Department with reference to this office.



 Gujarat State Acharya Sangh has submitted the following from the letter of reference-2.



 In Gujarat, there is establishment of 1 principal-05 assistant teachers in schools with one class i.e. one class of Std. 9 and 10. In place of this, justice is given to the subject and in order to ensure that poor children are not deprived of education in rural schools, establishment of 114 has been discussed.  Is.  Instead of the number of five children per class, the total number of students in both classes is 30 in rural areas and 3 in urban areas, then 1 (principal) in such schools!  5 (Assistant Teacher) has been found and approval has been submitted for the establishment of a total of 08.



 Resolution No .: Umash-1108-218-G.1 of the education department on 08/08/11 in rural areas



 Provision has been made to continue the class for a minimum of 6 students and for urban area if the number of students is maintained and if this fixed number of students is maintained then the class will continue.  The only norm considering that



 Schools with one class of 9 and 10 in which the total number of students in both classes is 60 in rural area and 3 students in urban area, 1 (principal) + 2 (assistant teacher) is found. If total establishment of 08 is approved, students will be given subjects of all major subjects.  The opinion of the head office is that teachers can be found and the educational work can be carried out smoothly.



 An estimated 1213 non-government aided secondary schools with a total number of students in both the classes of Std. 9 and 10 and the total number of students in both the classes is 60 in rural areas and 8 in urban areas.  56 crore (fifty six crore).



 In the above details 1 (Principal) + 2 (Assistant Teacher) was found in the schools having one class of Std. 9 and 10 and the total number of students in both classes is 60 in rural area and 8 students in urban area.  Request to get the command,

Related Posts

Education News Higher Secondary school Read Here
4/ 5
Oleh