NATIONAL EDUCATION POLICY 2021 SCHOOL EDUCATION - TASK FORCE COMMITTEE MEETING

NATIONAL EDUCATION POLICY 2021 SCHOOL EDUCATION - TASK FORCE COMMITTEE MEETING

At the end of the adult discussion in the meeting, it was unanimously agreed on the decisions to be taken by the state level regarding the implementation of NEP. The details of the decisions taken by the YASK Force, the implementation of which is the year 2021-22, are given below; 1) According to NEP 2020, this policy covering the age of 3 years to 18 years has changed the existing structure of school education of 10 + 2 and recommended new 5 + 3 + 3 + 4 educational and curriculum related structure. In this regard, it is suggested to accept the innovative structure suggested by the Task Force Committee. Hence, the decision is taken to implement the following school structure in the state.

The school structure proposed in the National Education Policy 2020 will be + 3 + 3 + 4, in which, ... a) 5 years of pre-primary and 5 years of basic 1 and 2 basic education in 5 years) b) 2 years of standard 5 to 5 elementary education) 2 years Std. 6 to 8 (Upper Primary Education) d) 4 years Std. 9 to 12 Secondary Education), Implementation - Education Department) 2) With regard to the above issues (1) (a), in school structure 5 + 3 + 3 + 4 According to ... a) The first two years of the basic phase of the first five years (i.e. from 3+ years of age of the child) will be in Anganwadi / Pre-Primary,

હવેથી શિક્ષકોની ભરતીમાં પણ ઇન્ટરવ્યૂ લેવાશે.

● રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલીકરણની ટાસ્ક ફોર્સની બેઠકમાં નિર્ણય.

● TET,TATના ગુણની સાથે 3 સ્તરીય પસંદગી પ્રક્રિયા.

● ઇન્ટરવ્યૂ તેમજ વર્ગખંડ નિદર્શન કરવામાં આવશે.

● વૈકલ્પિક અને વર્ણનાત્મક પ્રશ્નોવાળી કસોટીઓ લેવાશે.

● ત્રણેય સ્તરના ગુણના આધારે તૈયાર થશે મેરીટ.

● ધોરણ-1થી જ અંગ્રેજી વિષય દાખલ થશે.

● 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકને બાલવાટિકામાં દાખલ કરાશે.

● બાલવાટિકામાં આઉટસોર્સિંગથી PTC શિક્ષકની ભરતી કરાશે.

● ભરતી માટે tet / tat સિવાય બીજી ત્રિ સ્તરીય પરીક્ષા

● 1-5 ની શાળામાં 60 થી ઓછી સંખ્યા હોય તો 1 km ના અંતરે આવેલી મોટી શાળામાં મર્જ થશે.

● 6-8 શાળામાં 45 થી ઓછી સંખ્યા હોય તો 3 km ના અંતરે આવેલી મોટી શાળામાં મર્જ થશે.

● શિક્ષક ભરતી પ્રક્રિયા માં બદલાવ, પરીક્ષા, ઈન્ટરવ્યુ, નિરદર્શન પાઠના આધારે મેરીટ બનશે.

તમામ શિક્ષકોને ખાસ વાંચવા લાયક..

● શિક્ષણ ક્ષેત્રે નવા બદલાવનો અમલ 2021-22 ના વર્ષ એટલે કે જૂન -૨૦૨૧ થી થશે*

● 5 વર્ષના બાળકો માટે પ્રાથમિક શાળામાં *બાળવાટીકા* માટે આઉટ સોસિંગથી ભરતી થશે..

Important links for Paripatra ગુજરાતી માહિતી પરિપત્ર

Click here to download Paripatra

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવ્યા બાદ હવે કેન્દ્ર સરકારનું સંપૂર્ણ ધ્યાન તેના અમલીકરણ તરફ છે. આ જ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21મી સદીમાં શાળાકીય શિક્ષણના વિષય પર આજે એક રાષ્ટ્રીય પરિષદમાં દેશભરના શિક્ષકોને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. પીએમે જણાવ્યું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નવાં ભારતની નવી આશાઓનું, નવી આવશ્યકતાઓની પૂર્તિનું માધ્યમ છે. પીએમ મોદીએ કહ્યું કે આ નીતિ માટે છેલ્લા 4-5 વર્ષની આકરી મહેનત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, છાત્રો માટે માર્કશીટ `પ્રેશરશીટ' અને પરિવારો માટે `પ્રેસ્ટીજ શીટ' બની ગઈ છે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું લક્ષ્ય આ દબાણ દૂર કરવાનું છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ અને તમામ જવાબદાર લોકો સુધી તેને પહોંચાડવા માટે `િશક્ષાપર્વ'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પર્વ 8થી 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં એમ પણ જણાવ્યું હતું કે 2022માં જ્યારે આઝાદીના 75 વર્ષ પૂરાં થશે ત્યારે ભારતનો દરેક છાત્ર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા નિયત કરવામાં આવેલા દિશાનિર્દેશોમાં શિક્ષણ લે તે આપણા બધાની સામૂહિક જવાબદારી છે. હું તમામ શિક્ષકો, પ્રશાસકો, સ્વયંસેવી સંગઠનો અને અભિભાવકોને આહ્વાન કરું છું કે તેઓ આ મિશનમાં પોતાનો સહયોગ આપે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની આ યાત્રાના પથપ્રદર્શક દેશના શિક્ષકો છે.

નવી પદ્ધતિથી શિક્ષણ હોય, વિદ્યાર્થીઓને આ નવી યાત્રા પોતાના શિક્ષક સાથે જ કરવાની છે. હવાઈ જહાજ ગમે તેટલું આધુનિક હોય, ઉડાવે તો પાઈલટ જ છે. એટલા માટે તમામ શિક્ષકોને પણ કંઈક નવું શીખવાનું છે અને જૂનું ભૂલવાનું પણ છે એમ પીએમે કહ્યું હતું.પીએમ મોદીએ આસપાસના પર્યાવરણ સાથે શિક્ષણના જોડાણની વાત પોતાના ગુજરાતના મુખ્યમંત્રી સમયના ગાળામાં કરેલી પહેલને ટાંકીને કરી હતી. તમામ શાળાના વિદ્યાર્થીઓને તેમના ગામના સૌથી જૂનાં વૃક્ષને ઓળખી તેના વિશે નિબંધ લખવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તે અનુભવ ઘણો સફળ રહ્યો હતો.

એક તરફ બાળકોને પર્યાવરણ વિશે માહિતી મળી હતી તો બીજીતરફ તેઓ તેમના ગામ વિશે પણ માહિતગાર થયા હતા.પીએમ મોદીએ પાંચ `ઈ'નો મંત્ર આપતાં કહ્યું હતું કે નવા શિક્ષણ માટે એંગેજ, એક્સપ્લોર, એક્સપિરીઅન્સ, એક્સપ્રેસ અને એક્સેલ એ નવો મંત્ર રહેવો જોઈએ. તેમણે કહ્યું હતું કે 21મી સદીનું શિક્ષણ પાંચ `સી'થી કૌશલભર્યું રહેશે અને આ પાંચ કૌશલ ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી, કોલોબરેશન, ક્યુરોસિટી અને કોમ્યુનિકેશન છે.

Related Posts

NATIONAL EDUCATION POLICY 2021 SCHOOL EDUCATION - TASK FORCE COMMITTEE MEETING
4/ 5
Oleh