The following are the Key Highlights from the Union Budget 2021, as presented by the Hon’ble Finance Minister.

The following are the Key Highlights from the Union Budget 2021, as presented by the Hon’ble Finance Minister.

 

 
✍🏻🔰બજેટ ૨૦૨૦/૨૧📚


🎙️ વાહનો માટે નવી સ્ક્રેપિંગ પોલિસી એલાન

• વોલેન્ટરી વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી
• જૂની ગાડીઓને હટાવી શકાય
• આનાથી પ્રદુષણ ઓછું કરવામાં મદદ મળશે
• ગાડીઓનો ફિટનેસ ટેસ્ટ થશે
• પર્સનલ વ્હીકલ 20 વર્ષ પછી અને
• કોમર્શિયલ વ્હીકલ 15 વર્ષ પછી સ્ક્રેપ કરી શકાશે.
• ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રીમાં રોજગારને પ્રોત્સાહન
• મેગા ટેક્સટાઈલ પાર્ક સ્કીમ લાવવામાં આવશે
• 3 વર્ષમાં આ રીતના 7 પાર્ક બનાવવામાં આવશે
• વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે.


 


• માર્ગ અને પરિવહન મંત્રાલય માટે 1.18 લાખ કરોડની ફાળવણી
 

• આગામી પાંચ વર્ષમાં 2 હજાર કરોડ રુપિા ક્લિન એર પર ખર્ચ કરાશે
 

• શહેરી સ્વચ્છ ભારત મિશન 2.0 પર એક લાખ 41 હજાર કરોડ રુપિયા ખર્ચ કરાશે.
 

• વેક્સિનેસન માટે 35 હજાર કરોડ ફાળવાયા
 

• સ્વાસ્થ્ય માટે 2.23 લાખ કરોડ ફાળવાયા, 138 ટકાનો વધારો કરાયો
 

• 32 એરપોર્ટ પણ બનાવવામાં આવશે
 

• મિશન પોષણ 2.0 લોન્ચ કરીશું
 

• અર્બન જલજીવન મિશન પર 2.97 લાખ કરોડ ખર્ચ કરીશું
 

• વધુ કંપનીઓમાં સરકાર પોતાનો હિસ્સો ઘટાડશે
 

• સરકાર LICનો IPO લાવશે
 

• વીમા ક્ષેત્રમાં 74% FDIને સરકારની મંજૂરી
 

• 1.50 લાખ યુવાનોને દર વર્ષે નોકરી આપવામાં આવશે

www.happytohelptech.in 📚


• મેટ્રો-સિટી બસ માટે 18 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે
 

• કોચ્ચિ, બેંગલુરૂ, ચેન્નઈ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેક્ટ
 

• શહેરી બસ સેવા માટે 18 હજાર કરોડની ફાળવણી
 

• રાષ્ટ્રીય રેલવે યોજનાઃ કુલ 1.10 લાખ કરોડ રૂપિયાનું બજેટ રેલવેને અપાયું
 

• જમ્મુ કાશ્મીરમાં ગેસ પાઇપલાઇન યોજના માટે એલાન
 

• ઉજ્જવલા યોજના હેઠળ 1 કરોડ લાભાર્થીઓને જોડાશે.

 

બજેટ 2021-22 www.happytohelptech.in


રેલવે માટે


• રેલવેએ નેશનલ રેલ પ્લાન 2030 બનાવ્યો છે. જેથી ફ્યૂટર રેજી રેલવે સિસ્ટમ બનાવી શકાય અને લોજિસ્ટિક કોસ્ટ ઓછી કરી શકાય. જૂન 2022 સુધી ઈર્સ્ટન અને વેર્સ્ટન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર તૈયાર કરી શકાય. સોમનગર-ગોમો સેખ્સન પીપીપી મોડમાં બનાવવામાં આવશે.
 

• ગોમો-દમકુની સેક્શન પણ આ રીતે બનશે. ખડગપુર-વિજયવાડા, ભુસાવલ-ખડગપુર, ઈટારસી-વિજયવાડામાં ફ્યૂચર રેડી કોરિડોર બનાવવામાં આવેશે. ડિસેમ્બર 2023 સુધી 100 ટકા બ્રોડગેજનું ઈલેક્ટ્રિફિકેશન કરવામાં આવશે.
 

• વિસ્ટા ડોમ કોચ શરૂ થશે જેથી મુસાફરોને સારો અનુભવ થાય. હાઈ ડેન્સિટી નેટવર્ક, હાઈ યુટિલાઈઝ નેટવર્ક પર ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમાં દેશમાં ડેવલોપ થશે.
 

• 1.10 લાખ કરોડ રૂપિયા રેલવેને અપાઈ રહ્યાં છે. 1.07 લાખ કરોડ રૂપિયા માત્ર કેપિટલ એક્સપેન્ડિચર માટે છે.

 


ઈન્ફ્રાસ્ટ્રકચર માટે


• ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર માટે ડેવલોપમેન્ટ ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યુટની જરૂરિયાત છે. તેના માટે એક બિલ લાવવામાં આવશે. 20 હજાર કરોડ રૂપિયા તેની પર ખર્ચવામાં આવશે, જેથી 5 લાખ કરોડ રૂપિયાના લેન્ડિંગ પોર્ટફોલિયોને 3 વર્ષમાં બનાવી શકાય.
 

• પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચરને મોનેટાઈઝ કરવા પર ધ્યાન આપવામાં આવશે. નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન લોન્ચ થશે. તેનું એક ડેશબોર્ડ બનશે જેથી આ મામલાઓ પર નજર રાખી શકાય.
 

• નેશનલ હાઈવેઝ ઓથોરિટીઝ પણ આંતરરાષ્ટ્રીય રોકાણને આકર્ષિત કરશે. રેલવે પણ ફ્રેટ કોરિડોરને મોનેટાઈઝ કરશે. આગળ જે પણ એરપોર્ટ બનશે, તેમાં પણ મોનેટાઈઝેશન પર ધ્યાન આપવામાં આવશે.


મેટ્રો માટે


• શહેરી વિસ્તારમાં બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શરૂ કરાશે. 20 હજાર બસો તૈયાર થશે. આનાથી ઓટો સેક્ટરને મદદ મળશે અને રોજગાર વધશે.
 

• 702 કિમી મેટ્રો હાલ ચાલી રહી છે. 27 શહેરોમાં કુલ 1016 કિમી મેટ્રો પર કામ ચાલી રહ્યું છે.ઓછા ખર્ચે ટિયર-2 શહેરોમાં મેટ્રો લાઈટ્સ અને મેટ્રો નિયો શરૂ થશે.
 

• કોચ્ચિમાં મેટ્રોમાં 1900 કરોડના ખર્ચે 11 કિમી હિસ્સો બનાવાશે. ચેન્નાઈમાં 63 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 180 કિમી લાંબો મેટ્રો રૂટ બનશે.
 

• બેંગલુરુમાં પણ 14788 કરોડ રૂપિયાના ખર્ચે 58 કિમી લાંબી મેટ્રો લાઈન બનશે. નાગપુર 5976 કરોડ અને નાસિકમાં 2092 કરોડથી મેટ્રો બનશે.

✍🏻બજેટ ૨૦૨૦/૨૧ www.happytohelptech.in 📚


ચૂંટણી વાળા 3 રાજ્યો માટે


 

• ભારતમાલા પ્રોજેક્ટ માટે 3.3 લાખ કરોડ રૂપિયા આપવામાં આવી ચૂક્યાં છે. રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઈકોનોમિક કોરિડોર બનાવાશે. 3500 કિમી નેશનલ હાઈવે પ્રોજેક્ટ હેઠળ તમિલનાડુમાં 1.03 લાખ કરોડ રૂપિયા ખર્ચાશે.જેનું કંન્ટ્રક્શન આગામી વર્ષે શરૂ થશે.
 

• 1100 કિમી નેશનલ હાઈવે કેરળમાં બનશે. જેના હેઠળ મુંબઈ-કન્યાકુમારી કોરિડોર પણ બનશે. કેરળમાં આની પર 65 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરાશે.
 

• બંગાળમાં 25 હજાર કરોડના ખર્ચે હાઈવે બનશે. 

કોલકાતા-સિલીગુડી રોડનું અપગ્રેડેશન થશે. 34 હજાર કરોડ રૂપિયા આસામમાં નેશનલ હાઈવે પર ખર્ચ થશે.

✍🏻🔰બજેટ ૨૦૨૦/૨૧📚

 






The following are the Key Highlights from the Union Budget 2021, as presented by the Hon’ble Finance Minister.

Direct Taxes


• Vivad Se Viswas Scheme Last Date of filing extended to 28th February, 2021.
• Citizens of age 75 years and above who have only Pension and Interest income – Need not file Income Tax Returns
• Re-opening of Assessment to reduced to 3 years from 6 years. Only where evidence of concealment of Income of Rs. 50 lakhs or more – re-opening can be made upto 10 years & only with approval of Pr.CCIT.
• Reducing Litigation for small tax payers – Constitution of Faceless Dispute Resolution Panel for people with Total Income upto Rs.50 lakh and disputed income of Rs.10 lakh
• Income Tax Appellate Tribunal to become Faceless – Only electronic communication will be done
• Relaxation to NRIs – Rules to remove hardship of Double Taxation
• Tax Audit Limit to be increased to Rs.10 crores from Rs.5 crores for those having less than 5% cash transactions
• Dividend Tax- Dividend will be exempt from TDS. Advance tax liability on dividend income will arise only after declaration or payment of dividend. For Foreign Investors – lower treaty rate benefit will be given.
• Affordable Housing – Additional Interest deduction (Sec 80EEA) of Rs.1.5 lakhs to be extended for loans taken till 31st March, 2022.


• Affordable Housing Projects – Tax Holiday extended till 31st March, 2022.
• Tax Holiday for Capital Gains for Aircraft Leasing Companies and Tax Exemption to Lease paid to Foreign Persons
• Pre-Filling of Returns – Details of Capital Gains, Dividend Income and Interest income will be pre-filled in the returns
• Relief to Trusts – Charitable trusts running Hospitals and Educational Institutions relief increased from Rs.1 crore to Rs.5 crore.
• Employee contribution not paid by employer will not be allowed as a deduction.
• Tax holiday for Start-Ups extended to 31st March, 2022. Capital Gains exemption on investment in start ups also extended to 31s March, 2022.



MCA, Companies Act, LLP Act
• Easing Compliance requirements of Small Companies – Threshold increased to Share Capital upto Rs.2 crore and Turnover upto Rs.20 crore will be Small Companies
• Allow One Person Companies (OPC) to grow without any restriction in Share Capital or Turnover. NRIs will be allowed to set-up OPCs. Presence in India of 120 days in a year enough to start an OPC.
• Launching MCA Version 3.0 – E-Scrutiny, E-Adjudication and Compliance management to be simplified.
• Decriminalisation of LLP Act, 2008
• Tribunals to be rationalised

Related Posts

The following are the Key Highlights from the Union Budget 2021, as presented by the Hon’ble Finance Minister.
4/ 5
Oleh